શોધખોળ કરો

ISRO એ અનેક પદો પર બહાર પાડી ભરતી, આ યોગ્યતા હોય તો ફટાફટ કરો અરજી

ઇસરોના ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસમાં વૈજ્ઞાનિક, એન્જિનિયરર, આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન, નર્સ, મેડિકલ ઓફિસર જેવી વિવિધ જગ્યાઓ માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
ઇસરોના ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસમાં વૈજ્ઞાનિક, એન્જિનિયર, આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન, નર્સ, મેડિકલ ઓફિસર જેવી વિવિધ જગ્યાઓ માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

2/6
આ ભરતી અભિયાન દ્વારા કુલ 41 જગ્યાઓ ભરવામાં આવશે. બધા માટે અરજી કરવાની પાત્રતા અને વય મર્યાદા પોસ્ટ મુજબ છે અને બદલાય છે. વધુ વિગતો માટે વેબસાઇટની મુલાકાત લો.

3/6
આ માટેની અરજીઓ માત્ર ઓનલાઈન જ કરી શકાશે. આ કરવા માટે તમારે નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. તેનું એડ્રેસ છે – nrsc.gov.in.

4/6
અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા 750 રૂપિયાની પ્રોસેસિંગ ફી જમા કરવી પડશે. આ પછી અરજી ફી તરીકે 250 રૂપિયા જમા કરાવવાના રહેશે.

5/6
પરીક્ષાના ઘણા રાઉન્ડ પછી પસંદગી કરવામાં આવશે. આ અંગેની વિગતો જાણવા માટે સમયાંતરે વેબસાઈટ તપાસતા રહો. અરજી કરવાની છેલ્લી તારીખ 12 ફેબ્રુઆરી 2024 છે.

6/6
જો પસંદ કરવામાં આવે તો પગાર પોસ્ટ મુજબ છે. ઉદાહરણ તરીકે એન્જિનિયર, મેડિકલ ઓફિસર અને સાયન્ટિસ્ટની પોસ્ટ માટે તે લગભગ 81 હજાર રૂપિયા છે. નર્સ અને આસિસ્ટન્ટ લાઇબ્રેરીન માટે તે લગભગ 65 હજાર છે.

શિક્ષણ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ

ભાવનગર  લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા

Ahmedabad News:  ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો

Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal |  ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર  લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News:  ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ

Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?

Embed widget