શોધખોળ કરો
ITBP Recruitment 2024: ITBPમાં બહાર પડી અનેક પદો પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
ITBP Head Constable Recruitment 2024: ITBP દ્વારા 100 થી વધુ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે. જેના માટે ઉમેદવારો ઓફિશિયલ સાઈટ પર જઈને અરજી કરી શકે છે.
ફોટોઃ abp live
1/6

ITBP Head Constable Recruitment 2024: ITBP દ્વારા 100 થી વધુ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે. જેના માટે ઉમેદવારો ઓફિશિયલ સાઈટ પર જઈને અરજી કરી શકે છે.
2/6

ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP) દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સંસ્થાએ હેડ કોન્સ્ટેબલ (એજ્યુકેશન એન્ડ સ્ટ્રેસ કાઉન્સેલર)ની જગ્યા માટે અરજીઓ મંગાવી છે. અરજી કરવા માટે ઉમેદવારો સત્તાવાર સાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
Published at : 08 Jul 2024 11:50 AM (IST)
આગળ જુઓ