શોધખોળ કરો
Jobs 2024: રેલવેમાં નીકળી ટેકનીશિયનના હજારો પદ પર વેકેન્સી, આ તારીખ પહેલા કરી દો એપ્લાય
જો તમે રેલવેમાં નોકરી મેળવવા માંગો છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. ભારતીય રેલ્વેએ બમ્પર પોસ્ટ માટે ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/6

RRB Technician Recruitment 2024: રેલ્વે ભરતી બોર્ડે બમ્પર પૉસ્ટ માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે. જેના માટે ઉમેદવારો ઓફિશિયલ સાઈટ પર જઈને અરજી કરી શકે છે. જો તમે રેલવેમાં નોકરી મેળવવા માંગો છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. ભારતીય રેલ્વેએ બમ્પર પોસ્ટ માટે ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે.
2/6

રેલ્વે ભરતી બોર્ડે ટેકનિશિયનની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પ્રાદેશિક RRB ની અધિકૃત વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. આ અભિયાન માટેની અરજી પ્રક્રિયા આજથી શરૂ થઈ રહી છે.
Published at : 09 Mar 2024 12:44 PM (IST)
આગળ જુઓ



















