શોધખોળ કરો
Railway Jobs 2024: રેલવેમાં નોકરી મેળવવાની શાનદાર તક, એન્જિનિયરથી લઇને સ્ટેશન માસ્તર સુધીના પદો પર બહાર પડી ભરતી
Railway Jobs 2024: રેલવેમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ઉમેદવારો પાસે કોંકણ રેલવેમાં નોકરી મેળવવાની ગોલ્ડન તક છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ સમયમર્યાદામાં અરજી કરવી જોઈએ.
પ્રતિકાત્મક તસવીર
1/6

રેલવેમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ઉમેદવારો પાસે કોંકણ રેલવેમાં નોકરી મેળવવાની ગોલ્ડન તક છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ સમયમર્યાદામાં અરજી કરવી જોઈએ.
2/6

કોંકણ રેલવેમાં એન્જિનિયર, ટેકનિશિયન, સ્ટેશન માસ્ટર સહિતની વિવિધ જગ્યાઓ પર ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. પહેલા આ તારીખ 7 ઓક્ટોબર 2024 હતી, જે હવે વધારીને 21 ઓક્ટોબર 2024 કરવામાં આવી છે. જે ઉમેદવારો કોઈ કારણોસર અત્યાર સુધી અરજી કરી શક્યા ન હતા તેઓ હવે આ તકનો લાભ લઈ શકે છે.
Published at : 09 Oct 2024 02:06 PM (IST)
આગળ જુઓ





















