શોધખોળ કરો
NTPC Recruitment 2024: આ કેન્દ્રિય કંપનીમાં સરકારી નોકરીની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
NTPC Recruitment: સરકારી નોકરીઓ શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. દેશની જાણીતી કંપની નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ (NPTC) માં જૂનિયર એક્ઝિક્યુટિવ્સની ભરતી કરવામાં આવી રહી છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

NTPC Recruitment: સરકારી નોકરીઓ શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. દેશની જાણીતી કંપની નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ (NPTC) માં જૂનિયર એક્ઝિક્યુટિવ્સની ભરતી કરવામાં આવી રહી છે. ઓનલાઈન અરજીઓ કંપનીની સત્તાવાર વેબસાઈટ careers.ntpc.co.in પર 28મી ઓક્ટોબર સુધી કરી શકાશે. આ તારીખ પછી એપ્લિકેશન વિન્ડો બંધ થઈ જશે. આવો અમે તમને એપ્લીકેશન સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી જણાવીએ.
2/7

એનટીપીસી લિમિટેડમાં જૂનિયર એક્ઝિક્યુટિવ (બાયોમાસ)ની કુલ 50 જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવશે, જે ઉર્જા ક્ષેત્રે ભારતની સૌથી મોટી અને જાણીતી કંપનીઓમાંની એક છે. અરજદારો કેટેગરી અનુસાર ખાલી જગ્યા માટે અરજી કરી શકશે. ભરતીની સૂચના અનુસાર, સામાન્ય કેટેગરીની 22 જગ્યાઓ છે જ્યારે EWSની 5, OBCની 13, SCની 07 બેઠકો અને STની 03 બેઠકોનો સમાવેશ થાય છે.
Published at : 22 Oct 2024 03:08 PM (IST)
આગળ જુઓ




















