શોધખોળ કરો

Jobs 2023: ઓઇલ ઇન્ડિયા લિમીટેડમાં બહાર પડી ભરતી, ડાયરેક્ટ ઇન્ટરવ્યૂથી મળશે નોકરી

આ પદો પર યોગ્ય ઉમેદવારોની સીધી પસંદગી ઇન્ટરવ્યૂના આધાર પર થશે.

ફાઇલ તસવીર

1/7
​Oil India Limited Jobs 2023: ઓઇલ ઇન્ડિયા લિમીટેડને ફાર્માસિસ્ટ તથા ટેકનિશિયનના પદ માટે ભરતી બહાર પાડી છે. આ પદો પર યોગ્ય ઉમેદવારોની સીધી પસંદગી ઇન્ટરવ્યૂના આધાર પર થશે.

2/7
​Oil India Limited Recruitment 2023: ઓઇલ ઇન્ડિયા લિમીટેડે એક ભરતી નૉટિફિકેશન જાહેર કર્યુ છે, તે અનુસાર, સંસ્થામાં 10 પદો પર ભરતી કરવામાં આવશે, ભરતી માટે ઉમેદવાર ડાયરેક્ટ ઇન્ટરવ્યૂમાં સામેલ થઇ શકે છે, જેનું આયોજન 15 અને 17 ફેબ્રુઆરીએ કરવામાં આવશે.

3/7
ખાલી જગ્યાઓ -  અધિસૂચના અનુસાર, આ ભરતી અભિયાન દ્વારા ઓઇલ ઇન્ડિયા લિમીટેડમાં 10 ફાર્માસિસ્ટ અને ટેકનિશિયનના પદો ભરવામાં આવશે.

4/7
યોગ્યતા -  આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોને ઇન્ટરમીડિએટની સાથે સંબંધિત વિશેષતામાં ડિપ્લોમાં કે તેની સમકક્ષ કોર્સ પાસ કરેલો હોવો જરૂરી છે. આ ઉપરાંત અરજી કરનારની પાસે બે વર્ષનો કાર્યનુભવ હોવો જોઇએ.

5/7
ઉંમર મર્યાદા -  ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર મર્યાદા 22 થી 43 વર્ષની વચ્ચે હોવી જોઇએ. જ્યારે અનામત વર્ગો માટે ઉંમર મર્યાદામાં છૂટછાટ રહેશે.

6/7
પગાર ધોરણ -  પસંદગી પામેલા ઉમેદવારોને 16,640 રૂપિયાથી લઇને 19,500 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે.

7/7
​ક્યાં થશે ઇન્ટરવ્યૂ -  આ ભરતી અભિયાનમાં સામેલ થવા માટે ઉમેદવારોને ઓઆઇએલ હૉસ્પીટલ, ઓઇલ ઇન્ડિયા લિમીટેડ, દુલિયાનજાન, આસામ પહોંચવુ પડશે. ઇન્ટરવ્યૂ 15 અને 17 ફેબ્રુઆરીએ આયોજિત થશે.

શિક્ષણ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kagdapith Murder Case : કાગડાપીઠ હત્યા કેસમાં ફરજમાં બેદરકારી બદલ PI એસ.એ.પટેલને કરાયા સસ્પેન્ડSurat Murder Case: સુરતના ચોકબજારમાં પારસ સોસાયટીમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયોKagdapith Murder Case:  અમદાવાદના કાગડાપીઠમાં યુવકની હત્યાને લઈ પોલીસ સ્ટેશન બહાર મહિલાઓનો ઉગ્ર વિરોધAhmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?

Embed widget