શોધખોળ કરો

BCCI Recruitment 2022: બીસીસીઆઇમાં બહાર પડી મોટી ભરતી, મહિને મળશે 2 લાખથી વધુ પગાર, આ રીતે કરો એપ્લાય

BCCI 2022: ભારત કૉકિંગ કૉલ લિમીટેડે 41 જગ્યાઓ પર વેકેન્સી બહાર પાડી છે. ભરતી સાથે જોડાયેલી વધુ માહિતી માટે ઉમેદવાર અધિકારિક વેબસાઇટ www.bcclweb.in પર જોઇ શકે છે.

ફાઇલ તસવીર

1/7
BCCI Vacancy 2022: ભારત કૉકિંગ કૉલ લિમીટેડે 41 જગ્યાઓ પર વેકેન્સી બહાર પાડી છે. ભરતી સાથે જોડાયેલી વધુ માહિતી માટે ઉમેદવાર અધિકારિક વેબસાઇટ www.bcclweb.in પર જોઇ શકે છે.

2/7
​BCCI Jobs 2022: ભારત કૉકિંગ કૉલ લિમીટેડે એક નૉટિફિકેશન બહાર પાડ્યુ છે, જે અનુસાર, બીસીસીઆઇમાં મેડિકલ એક્ઝિક્યૂટિવના 41 પદો પર ભરતી કરશે, આ પદો માટે ઉમેદવાર 27 ઓક્ટોબર સુધી ઓફલાઇન મૉડમાં અરજી કરી શકે છે.

3/7
​ખાલી જગ્યાઓ -  આ ભરતી અભિયાન કુલ 41 પદો પર ભરતી ચલાવવામાં આવશે. જેમાં સર્જન, જનરલ ફિઝિશિયન, ઓર્થોપેડિક, પીડિયાટ્રિશિયન, સાયકિયાટ્રિક, પેથોલૉજિસ્ટ, ડર્મેટોલૉજિસ્ટ, પલ્મોનોલૉજીસ્ટ/ ચેસ્ટ સ્પેશ્યાલિસ્ટ, નેત્ર રોગ વિશેષણ, ઇએનટી, રેડિયોલૉજિસ્ટ વગેરે પદોને ભરવામાં આવશે.

4/7
યોગ્યતા -  અભ્યર્થીને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલયમાંથી એમબીબીએસ પાસ કરેલુ હોવુ જોઇએ, ઉમેદવારોની ઉંમર 31 ઓગસ્ટ, 2022એ 35 થી 42 વર્ષની વચ્ચેની હોવી જોઇએ.

5/7
પગાર ધોરણ -  આ પદો પર પસંદગી થયેલા ઉમેદવારને 60,000 રૂપિયાથી લઇને 2,00,000 રૂપિયા પ્રતિ માસ સુધી પગાર આપવામાં આવશે.

6/7
પસંદગી પ્રક્રિયા -  ઉમેદવારોની પસંદગી પર્સનલ ઇન્ટરવ્યૂ અને મેડિકલ એક્ઝામિનેશનમાં પ્રાપ્ત મેરિટ માર્ક્સના આધાર પર કરવામાં આવશે. વધુ જાણકારી માટે ઉમેદવાર અધિકારીક વેબસાઇટ www.bcclweb.in પર જઇ શકે છે.

7/7
અહીં કરો અરજી -  ઉમેદવારો અરજીપત્રને ભરીને મહાપ્રબંધક (કાર્મિક /ઇઇ), કાર્યકારી પ્રતિષ્ઠાન, કોયલા ભવનમાં ભારત કૉકિંગ કૉલ લિમીટેડ, કોયલા નગર, બીસીસીએલ ટાઉનશીપ, જિલ્લો ધનબાદ, ઝારખંડ - 826005ના સરનામે મોકલી દો.

શિક્ષણ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ

USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો

ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં 'રાક્ષસ'Hun To Bolish : હું તો બોલીશ : આ ભૂવાનો ઈલાજ કોણ કરશે?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ

India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ

Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ

Embed widget