શોધખોળ કરો
RRB NTPC Recruitment 2024: ભારતીય રેલવેમાં નોકરી માટે શાનદાર તક, 11588 પદો માટે જાહેર કરાઇ નોટિસ
RRB NTPC Recruitment 2024 Notification Out: રેલવે ભરતીની લાંબા સમયથી રાહ જોઈ રહેલા ઉમેદવારોની રાહનો અંત આવ્યો છે. RRB NTPC ભરતી માટેની નોટિસ જાહેર કરી દેવામાં આવી છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

RRB NTPC Recruitment 2024 Notification Out: રેલવે ભરતીની લાંબા સમયથી રાહ જોઈ રહેલા ઉમેદવારોની રાહનો અંત આવ્યો છે. RRB NTPC ભરતી માટેની નોટિસ જાહેર કરી દેવામાં આવી છે. ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની આ એક ગોલ્ડન તક છે. જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તેઓ એપ્લિકેશન લિંક ઓપન થયા પછી અરજી કરી શકે છે. અમે અહીં આ ખાલી જગ્યાઓ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી શેર કરી રહ્યા છીએ. માત્ર નોટિસ બહાર પાડવામાં આવી છે, અરજી માટેની લિંક એક્ટિવ કરવામાં આવી નથી.
2/6

RRB NTPC ભરતી દ્વારા સ્નાતક અને અંડરગ્રેજ્યુએટ પોસ્ટ માટે ખાલી જગ્યા બહાર પાડવામાં આવી છે. ગ્રેજ્યુએટ કેટેગરી હેઠળ કુલ 8113 જગ્યાઓ ભરવામાં આવશે. અંડરગ્રેજ્યુએટ કેટેગરીમાં કુલ 3445 જગ્યાઓ ભરવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારોને કુલ 11588 જગ્યાઓ પર નિયુક્ત કરવામાં આવશે. બંનેની રજિસ્ટ્રેશન તારીખો પણ અલગ-અલગ છે.
Published at : 03 Sep 2024 08:26 AM (IST)
આગળ જુઓ





















