શોધખોળ કરો
MBA કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો અહી જુઓ એશિયાની ટોચની બિઝનેસ સ્કૂલ
જો તમે પણ MBA કરવાનું વિચારી રહ્યા છો તો અમે તમને મેનેજમેન્ટ માટે એશિયાની ટોચની બિઝનેસ સ્કૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. નોંધનીય છે કે IIM એ ભારતની ટોચની બિઝનેસ સ્કૂલ છે.
ફોટોઃ સોશિયલ મીડિયા
1/6

જો તમે પણ MBA કરવાનું વિચારી રહ્યા છો તો અમે તમને મેનેજમેન્ટ માટે એશિયાની ટોચની બિઝનેસ સ્કૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. નોંધનીય છે કે IIM એ ભારતની ટોચની બિઝનેસ સ્કૂલ છે. પરંતુ જો તમે તેમાં પ્રવેશ મેળવી શકતા નથી, તો તમે એશિયાની અન્ય ટોચની કોલેજોમાં પણ વિકલ્પો શોધી શકો છો. આ લિસ્ટ QS ગ્લોબલ MBA રેન્કિંગ પર આધારિત છે. જે દર વર્ષે વિશ્વભરની સંસ્થાઓનું રેન્કિંગ બહાર પાડે છે
2/6

સિંગાપોરની નેશનલ યુનિવર્સિટી - બિઝનેસ સ્કૂલોમાં તે એશિયામાં પ્રથમ ક્રમે છે. વૈશ્વિક સ્તરે તેનું રેન્ક 24મું છે. એક્ઝિક્યુટિવ એમબીએ રેન્કિંગ 2023 – ગ્લોબલમાં તેને 15મું સ્થાન મળ્યું છે. તે સિંગાપોરની ટોચની યુનિવર્સિટીઓમાંની એક છે.
Published at : 19 Dec 2023 03:15 PM (IST)
આગળ જુઓ





















