શોધખોળ કરો
Gujarat: ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં 266 ઉમેદવારો અને 5 વિધાનસભા પેટા ચૂંટણીમાં 24 ઉમેદવારો મેદાનમાં, જુઓ લિસ્ટ
લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ગુજરાતમાં 7 મેના રોજ મતદાન યોજવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
ફાઈલ તસવીર
1/12

આગામી લોકસભા ચૂંટણીમાં 4 કરોડ 97 લાખ 69 હજાર જેટલા મતદારો મતદાન કરી શકશે
2/12

સૌથી વધુ મહિલા મતદારો ગાંધીનગર લોકસભા બેઠકમાં નોંધાયેલ છે. 10,61,785 મહિલા મતદારો ગાંધીનગર માં નોંધાયેલ છે
Published at : 23 Apr 2024 05:22 PM (IST)
આગળ જુઓ






















