શોધખોળ કરો

Pushpa 2 એ ઈતિહાસ રચ્યો, બોક્સ ઓફિસ પર અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા

અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2ની વર્લ્ડવાઈડ  કમાણી સાથે સંબંધિત સત્તાવાર આંકડાઓ સામે આવ્યા છે.

Pushpa 2 Worldwide Collection Day 1: અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2ની વર્લ્ડવાઈડ  કમાણી સાથે સંબંધિત સત્તાવાર આંકડાઓ સામે આવ્યા છે. આ ફિલ્મે ભારતમાં પ્રથમ દિવસે સૌથી વધુ ઓપનિંગ મેળવનારી ફિલ્મોની યાદીમાં ન માત્ર નંબર વનનું સ્થાન હાંસલ કર્યું હતું, પરંતુ સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી હતી.

પુષ્પા 2 એ પ્રથમ દિવસે વિશ્વભરમાં 294 કરોડ રૂપિયાની કમાણી કરીને ઇતિહાસ રચ્યો છે. ફિલ્મના નિર્માતાઓએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફિલ્મની આ સિદ્ધિ અંગે એક પોસ્ટ પોસ્ટ કરી છે.

View this post on Instagram
 
A post shared by Mythri Movie Makers (@mythriofficial)

પોસ્ટમાં શું છે ?

પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, "પુષ્પા 2 એ પ્રથમ દિવસે  294 કરોડ રૂપિયાની વર્લ્ડવાઈડ કમાણી કરી છે અને ભારતીય સિનેમાની સૌથી વધુ ઓપનિંગ ડે કલેક્શન સાથેની ફિલ્મ બની છે." 

સ્વાભાવિક રીતે જ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઇતિહાસ સર્જનારી સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. દર્શકો તરફથી આ ફિલ્મને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. ફિલ્મ રિલીઝ થઈ હતી એ પહેલા જ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે અલ્લૂ અર્જૂનની ફિલ્મ પુષ્પા 2 બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડશે. 

આ ફિલ્મે પહેલા જ દિવસે એક પછી એક દેશના મોટા સ્ટાર્સની ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. Sacknilk અનુસાર, ફિલ્મે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં સંયુક્ત રીતે પ્રથમ દિવસે 168.3 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 

પુષ્પા 2 

વર્ષ 2021 માં  આવેલી પુષ્પાના સેકેન્ડ પાર્ટ સાથે  દિગ્દર્શક સુકુમાર અને અભિનેતા અલ્લુ અર્જુનની જોડી ફરી એકવાર થિયેટરોમાં પાછી આવી છે.  પાછા ફરતાની સાથે જ ફિલ્મે બ્લોકબસ્ટરનું બિરુદ મેળવી લીધું. ફહદ ફૈસીલ અને રશ્મિકા મંદન્નાએ પણ ફિલ્મમાં પોતાની અભિનય કુશળતા બતાવી છે. આ વખતે અલ્લુના પાત્રને વધુ પાવર અને સ્વેગ સાથે રજૂ કરવામાં આવ્યું છે, જે લોકોને પસંદ આવી રહ્યું છે.

સુકુમાર દ્વારા દિગ્દર્શિત, 'પુષ્પા 2'માં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના અને ફહદ ફાસિલ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં અનસૂયા ભારદ્વાજ, સુનીલ, જગપતિ બાબુ, રાવ રમેશ અને જગદીશ પ્રતાપ બંડારી પણ છે. અભિનેત્રી શ્રીલીલાએ ફિલ્મ 'પુષ્પા 2'માં કેમિયો રોલ કર્યો હતો.  

Pushpa 2 box office: 'પુષ્પા 2' એ બોક્સ ઓફિસ પર તહેલકો મચાવ્યો, અલ્લૂ અર્જૂનની ફિલ્મે પ્રથમ દિવસે તોડ્યા આ મોટા રેકોર્ડ 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા

શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ

પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...

'ગોધરા કાંડ એક અકલ્પનીય દુર્ઘટના', પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં ગુજરાત રમખાણો અંગે મૌન તોડ્યું

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Mahant Suicide Case: મહંતની આત્મહત્યા મુદ્દે શક્તિસિંહ ગોહિલના સરકાર પર પ્રહારHun To Bolish : હું તો બોલીશ : કેમ રઝળી પડ્યા રોડ?Hun To Bolish : હું તો બોલીશ : 'ગ્રીન કાર્ડ' છતાંય ગેટ આઉટ કેમ?Kheda Crime: ખેડાના રાણીયા મીસાગર નદીમાંથી હત્યા કરેલી હાલતમાં મળ્યો મૃતદેહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ
શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...
'ગોધરા કાંડ એક અકલ્પનીય દુર્ઘટના', પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં ગુજરાત રમખાણો અંગે મૌન તોડ્યું
'ગોધરા કાંડ એક અકલ્પનીય દુર્ઘટના', પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં ગુજરાત રમખાણો અંગે મૌન તોડ્યું
અમદાવાદમાં લુખ્ખાગીરી યથાવત: નરોડામાં ગાળો બોલવાની ના પાડતા પાડોશીઓએ એકબીજા પર છરી વડે હુમલો કર્યો

પાકિસ્તાનમાં આતંકી હુમલા વધતાં ભારતનું મોટું પગલું: 10 દેશોને એકસાથે લાવીને....

ગેનીબેનનો ધડાકો! બનાસકાંઠા બોર્ડર બની દારૂની ગંગોત્રી? મુખ્યમંત્રીને પત્ર લખીને કરી આ માંગ

શું પાકિસ્તાનના ફરી ભાગલા પડશે? ટ્રેન હાઇજેક બાદ 12 કલાકમાં 19 ધડાકા!

Embed widget