શોધખોળ કરો
Lok Sabha Elections 2024: ગુજરાતમાં ભાજપના કયા નેતાઓએ મતાધિકારનો કર્યો ઉપયોગ, જુઓ તસવીરો
Lok Sabha Elections 2024: : ગુજરાતની 25 સહિત 11 રાજ્યોની 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ગુજરાત ભાજપના નેતાઓએ સવારમાં જ વોટિંગ કર્યુ હતું.
રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ અમરેલીના ઈશ્વરિયા ગામે પરિવાર સાથે મતદાન કર્યુ હતું.
1/8

લોકસભા ચૂંટણી અંતર્ગત ત્રીજા તબક્કાના મતદાનમાં આજે અમદાવાદમાં શીલજ પ્રાથમિક શાળા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મતદાન કર્યું.
2/8

કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરથી ભાજપના ઉમેદવાર અમિત શાહે નારણપુરામાં વોટિંગ કર્યુ હતું. તેમણે પરિવાર સાથે મતદાન કર્યુ હતું.
Published at : 07 May 2024 04:44 PM (IST)
આગળ જુઓ





















