શોધખોળ કરો
LokSabha: સટ્ટા બજારમાં પીએમ મોદીની બેઠક હૉટ ફેવરિટ, સૌથી મોટો દાવ લાગ્યો, હાર-જીત નહીં આ વાતની છે સૌથી વધુ ચર્ચા......
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સૌથી મોટો દાવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસી સીટ પર છે
(તસવીર- એબીપી લાઇવ)
1/10

Lok Sabha Elections 2024: બીજેપીના બ્રાન્ડ લીડર અને પીએમ નરેન્દ્ર મોદી યુપીની વારાણસી સીટ પરથી સતત બે વાર (2014 અને 2019) જીત્યા છે. આ વખતે પણ તેઓ કાશીમાંથી જીતે તેવી શક્યતા છે. લોકસભા ચૂંટણી 2024 સંબંધિત એક્ઝિટ પૉલના પરિણામો બાદ સટ્ટાબાજીનું બજાર વધુ ગરમ થઈ ગયું છે.
2/10

આ સમાચાર લખાય છે ત્યાં સુધી સટ્ટાબજારમાં 300 કરોડ રૂપિયાથી વધુ દાવ પર લગાવવામાં આવ્યા છે.
Published at : 03 Jun 2024 12:37 PM (IST)
આગળ જુઓ





















