શોધખોળ કરો
Photos: એક્ટિંગના કરિયરથી રાજનીતિમાં આવેલી આ હોટ એક્ટ્રેસને ભાજપે બંગાળમાં ચૂંટણી મેદાનમાં ઉતારી
Paayel_Sarkar2
1/7

પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં ચૂંટણી થવાની છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 27 માર્ચે થવાનું છે અને છેલ્લા તબક્કાનું મતદાન 29 એપ્રિલે થશે. 2 મેના રોજ મતગણતરી થશે. આ ચૂંટણીમાં ભાજપને સ્ટાર સેલિબ્રિટીને પણ મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે ટોલિવૂડની મુખ્ય અભિનેત્રીઓમાંની એક પાયલ સરકારને પણ ભાજપે ચૂંટણી મેદાનમાં ઉતારી છે. (Photo: Instagram)
2/7

તાજેતરમાં જ એક્ટ્રેસ પાયલ સરકારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં ભાજપમાં જોડાઈ હતી. (Photo: Instagram)
Published at : 19 Mar 2021 08:30 PM (IST)
આગળ જુઓ





















