Aamna Sharif Photos : આમના શરીફે તાજેતરમાં જ OTT પર ડેબ્યૂ કર્યું હતું અને લાંબા સમય બાદ એક્ટિંગની દુનિયામાં પુનરાગમન કર્યું હતું. આમના શરીફનું નામ પ્રખ્યાત ટીવી અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે.
2/5
આમના શરીફે પોતાના કરિયરની શરૂઆત ટીવી સીરિયલ 'કહીં તો હોગા'થી કરી હતી. જેમાં તેના પાત્રને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.
3/5
આમના શરીફ તેની ડેબ્યુ સિરિયલથી જ ઘરે-ઘરે કશિશ તરીકે જાણીતી હતી.
4/5
આમના શરીફે ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં અભિનેત્રીનો એથનિક લુક જોવા મળી રહ્યો છે.
5/5
ગુલાબી રંગના લહેંગામાં પોઝ આપતી આમના આ તસવીરોમાં સુંદર લાગી રહી છે.