મુંબઇઃ દિશા પટ્ટણીએ એક પરફેક્ટ લૂક માટે બ્લેક લેધરની જીપ-અપ કૉર્સેટ પહેરેલી હતી, જેને તેને ડેનિમ જીન્સ, ગૉલ્ડ અને બ્લેક બેલ્ટની સાથે સ્ટાઇલ કર્યુ. લૂકને સિમ્પલ પરંતુ સ્ટનિંગ રાખવા માટે દિશાએ નૉ મેકઅપ લૂકનો સહારો લીધો.
2/5
દિશાએ પોતાના કૉર્સેટને અલગ અલગ અંદાજ આપવા માટે આને એક મેપિંગ મિની સ્કર્ટની સાથે પહેરેલો હતો. તેને એક હૉટ પિન્ક કૉર્સેટ ટૉપ પસંદ કર્યો જેની સાથે મેચિંગ પિન્ક ફ્લેયર્ડ સ્કર્ટ ખુબ શાનદાર લીગી રહ્યો હતો.
3/5
દિશા પટ્ટણીએ એક નિયૉન કૉર્સેટ પહેરેલુ, ટ્રેન્ડી નિયૉન કલર એક્ટ્રેસ પર ખુબ સારુ લાગી રહ્યું હતુ, જેને તેને બ્લૂ જીન્સ અને બ્લેક બેલ્ટની સાથે પેયર કર્યુ હતુ.
4/5
ફક્ત ટૉપ જ નહીં, દિશાને ડ્રેસ તરીકે પણ કૉર્સેટ પહેરવુ ખુબ પસંદ છે. તેને એક બ્લૂ સ્ટ્રેપલેસ બૉડીકૉન કૉર્સેટ ડ્રેસ પહેરેલો હતો, જેમાં દિશા એકદમ ગ્લેમરસ દેખાઇ હતી.
5/5
ફિલ્મ 'રાધે'ની એક્ટ્રેસ દિશા પટ્ટણીએ લેસ ડિટેલિંગ વાળુ સફેદ કૉર્સેટ ટૉપ પહેરેલુ હતુ, જેને તેને બ્લૂ ડેનિમની સાથે પેયર કર્યુ હતુ. પોતાના લૂકને પુરો કરવા માટે દિશાએ આ આઉટફિટને બૂટની સાથે સ્ટાઇલ કર્યો હતો.