શોધખોળ કરો
'મને બૉલ્ડ સીન આપવો પસંદ નથી, હું કેટલાય શૉને રિજેક્ટ કરી ચૂકી છું'- ટીવીની આ 'સંસ્કાર વહુ'એ ઇન્ટીમેટ સીન અંગે કર્યો ખુલાસો
Erica_Fernandes_02
1/7

મુંબઇઃ એરિકા ફર્નાન્ડિઝે 'કસૌટી જિંદગી કે' બાદ ટીવી પર વાપસી કરી રહી છે. તે વેબ શૉ 'કુછ રંગ પ્યાર કે એસે ભી'ની સિઝન 3 માં વાપસી કરી રહી છે. આ શૉમાં તે સોનાક્ષી બોસની ભૂમિકા નિભાવી રહી છે. એક્ટ્રેસે આ શૉ અને બૉલ્ડ સીનને લઇને પોતાનો પક્ષ રાખ્યો છે.
2/7

એરિકા ફર્નાન્ડિઝે ઇટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, તેને કેટલાય વેબ શૉની ઓફર આવી. આમાં તેને બૉલ્ડ સીન કરવાના હતા, પરંતુ આવા પ્રૉજેક્ટને કરવાની ઘસીને ના પાડી દીધી.
Published at : 30 May 2021 03:09 PM (IST)
આગળ જુઓ





















