શોધખોળ કરો
Janhvi Kapoor એ લગ્ન માટે કરી લીધુ જોરદાર પ્લાનિંગ, ક્યાં લેશે સાત ફેરા ને કેવુ હશે રિસેપ્સન, કેટલા દિવસમાં પુરુ કરશે લગ્ન, જાણો વિગતે

Janhvi_Kapoor
1/8

Janhvi Kapoor એ લગ્ન માટે કરી લીધુ જોરદાર પ્લાનિંગ, ક્યાં લેશે સાત ફેરા ને કેવુ હશે રિસેપ્સન, કેટલા દિવસમાં પુરુ કરશે લગ્ન, જાણો વિગતે
2/8

એક મેગેઝિન સાથે વાત કરતાં એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે (Janhvi Kapoor) પોતાના લગ્નનો પુરેપુરો અને જોરદાર પ્લાન બતાવ્યો છે.
3/8

જ્હાન્વી કપૂરે કહે છે કે તે આલિશાન અને ગ્રાન્ડ વેડિંગની જગ્યાએ તે સાદા અને સિમ્પલ લગ્ન કરવા માંગે છે. લૉકેશનની વાત કરીએ તો તેને મેંહદી, સંગીત અને સાત ફેરા માટે અલગ અલગ જગ્યાએ પસંદ કરી છે. જ્હાન્વી કપૂરની લગ્ની પ્લાનિંગને સાંભળીને એવુ લાગે છે કે તે લગ્ન માટે એકદમ તૈયાર છે.
4/8

પીકૉક મેગેઝિન સાથે વાત કરતા એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે (Janhvi Kapoor) કહ્યું કે તે ઇચ્છે છે કે તે દક્ષિણ ઇટાલીના કેપ્રીમાં એક ચા સાથે તેની બેચલર પાર્ટી થાય. તે તિરુપતિમાં લગ્નને પ્રાથમિકતા આપશે. આ ઉપરાંત તે ઇચ્છે છે કે શ્રીદેવીના પૈતૃક ઘર મયલાપુરમાં સંગીત અને મેંહદીના રીત રિવાજો થાય.
5/8

જોકે, તેને રિસેપ્સન માટે પોતે હા નથી કહેતી, તેને કહ્યું- શું રિસેપ્સન જરૂરી છે? નહીં ને? જવા દઇએ તો પછી રિસેપ્સન'... આના પરથી માની શકાય કે જ્હાન્વી કપૂર લગ્નનુ રિસેપ્સન કરવા નથી માંગતી.
6/8

જ્હાન્વી કપૂરે (Janhvi Kapoor) લગ્નના તામજામ પર કહ્યું- લગ્નની સજાવટ ટ્રેડિશનલ પરંતુ સિમ્પલ હોય, મોગરા અને મીણબત્તીથી સજાવેલુ. તેને બતાવ્યુ કે તે સજાવટ કરવામાં બુહ માહિર નથી, તે લગ્નને બહુ જ નાનુ કરવા માંગે છે. તે કહે છે કે હું તે બે દિવસમાં જ નિપટાવી દઇશ.
7/8

જ્હાન્વી (Janhvi Kapoor)ના વર્કફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ છેલ્લી વાર 'રુહી'માં દેખાઇ હતી. આમાં તેની સાથે રાજકુમાર રાવ અને વરુણ શર્મા હતા. તેની આગામી ફિલ્મ 'ગુડ લક જૈરી' અને 'દોસ્તાના 2' છે.
8/8

Janhvi Kapoor
Published at : 02 Aug 2021 11:50 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ટેકનોલોજી
દેશ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
