શોધખોળ કરો

Jahnavi Kapoorની પાસે છે કેટલીક મોંઘી Handbagનુ કલેક્શન, કિંમત જાણીને કોઇપણ રહી જશે દંગ, જુઓ.........

Janhvi_Kapoor_Photos

1/6
મુંબઇઃ બૉલીવુડની પહેલી લેડી સુપર સ્ટાર એક્ટ્રેસ શ્રીદેવી અને બોની કપૂરની દીકરી જ્હાન્વી કપૂરે ઇન્ડસ્ટ્રીમાં આવતા જ પોતાનુ નવુ નામ કમાઇ લીધુ છે. તેને પોતાના કામને સાબિત કરી દીધુ છે, અને આજે તેના લાખોમાં ફેન્સ અને ફોલોઅર્સ છે. જ્હાન્વી કપૂરે બૉલીવુડમાં વર્ષ 2018માં આવેલી ફિલ્મ ધડકથી કર્યુ હતુ. તે સમયે જ્હાન્વી કપૂર ખુબ શર્મિલી હતી, પરંતુ આજે તે એકદમ સ્ટાઇલિશ બની ગઇ છે.

2/6
જ્હાન્વી કપૂરની પાસે હેન્ડબેગનુ સારુ એવુ કલેક્શન છે, તેને ઘણીવાર આ બ્લૂ બેગની સાથે સ્પૉટ કરવામાં આવી છે. જ્હાન્વી કપૂરની આ બેગ Louis Vuitton બ્રાન્ડની છે. આ બેગની ઉપર તમને કેટલાક પેચ દેખાશે. આની સાથે ચેઇન અને સ્ટ્રેપ લાગેલી છે. આ બેગની કિંમત કોઇના પણ હોશ ઉડાવી દેશે. વેબસાઇટ પર આની કિંમત 1.6 લાખ રૂપિયા બતાવવામાં આવી છે.

3/6
જ્હાન્વી કપૂરની સુંદરતા અને તેની સ્ટાઇલ બધાને દિવાના બનાવી દે છે. તેના ફેન્સને તેની દરેક સ્ટાઇલ પસંદ આવે છે. ઘણીવાર જ્હાન્વી કપૂર પીળા કલરની બેગ સાથે દેખાય છે. તેની આ બેગ પણ મોંઘી Moschino Spongebob બ્રાન્ડની છે. આ એક ઇટાલિયન બ્રાન્ડ છે અને આની કિંમત 65 હજાર રૂપિયા છે.

4/6
જ્હાન્વી કપૂર પોતાની માં શ્રીદેવીની ખુબ નજીક હતી. તે હંમેશા શ્રીદેવીની યાદ અપાવે છે. જ્હાન્વી કપૂર ઘણીવાર બ્લૂ ડેનિમ કલરમાં જાણીતી બ્રાન્ડ ચેનલની બેગ કેરી કરીને નીકળે છે. આ બેગ પણ ખુબ મોંઘી છે, આ બેગની કિંમત 3,13,400 રૂપિયા છે.

5/6
હવે જ્હાન્વી કપૂરની આ બ્લેક કલરની બેગ જુઓ, આ પણ મોંઘી બેગ છે. આ બેગ જાણીતી Chanel Vintage Square CC flap bag બ્રાન્ડની છે, જેની કિંમત 2,13,640. રૂપિયા છે.

6/6
જ્હાન્વી કપૂરને જોઇને હંમેશા તેની માં શ્રીદેવીની યાદ આવે છે, પરંતુ તેની ફેશનની સ્ટાઇલ ખુબ અલગ છે. જ્હાન્વી કપૂરે અહીં એક મોટી ગ્રે કલરની ટોટે બેગ પકડી રાખી છે. આ તેની ફેવરેટ બ્રાન્ડ ગોયાર્ડ સેન્ટ લુઇસની છે. આ બેગની કિંમત 1.5 લાખ રૂપિયા છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ

ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

ABP Premium

વિડિઓઝ

Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?Letter Forgery Case : જેલમાંથી બહાર આવતાં જ પાયલ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી, જુઓ શું આપ્યું નિવેદન?Letter Forgery Case : અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીનAmbalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'

પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 

Embed widget