શોધખોળ કરો
નોરા ફતેહી ગુરુ રંધાવાના સોન્ગ માટે સ્ટ્રેચર પર કર્યુ શાનદાર શૂટ, પહેર્યો 15 કિલોનો ડ્રેસ, તસવીરો વાયરલ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/19/8899f50645694aa81610c86d87bf8b27_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Nora_Fatehi
1/10
![મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહી ફરી એકવાર પોતાના લૂકને લઇને ચર્ચામાં આવી છે. આ વખતે એક્ટ્રેસનો નવો લૂક ફેન્સનો ખુબ પસંદ આવી રહ્યો છે, કેમ કે આ વખતે તે જલપરી બની છે. તાજેતરમાં જ નોરા ફતેહી પોતાના લેટેસ્ટ સોંગ 'નાચ મેરી રાની'ને કારણે ખુબ ચર્ચામાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/19/e858701376199fa0a7d83fea4ce70d3412915.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહી ફરી એકવાર પોતાના લૂકને લઇને ચર્ચામાં આવી છે. આ વખતે એક્ટ્રેસનો નવો લૂક ફેન્સનો ખુબ પસંદ આવી રહ્યો છે, કેમ કે આ વખતે તે જલપરી બની છે. તાજેતરમાં જ નોરા ફતેહી પોતાના લેટેસ્ટ સોંગ 'નાચ મેરી રાની'ને કારણે ખુબ ચર્ચામાં છે.
2/10
![નોરા ફતેહી જાણીતા સિંગર ગુરુ રંધાવા સાથે 'ડાન્સ મેરી રાની'માં જોવા મળી. આ ગીતમાં નોરા ફતેહી જલપરીના નવા લૂકમાં જોવા મળી છે, તસવીરો પણ ખુબ વાયરલ થઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/19/eeb34ba6ca3468d2ffbe28e7825d75836432b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોરા ફતેહી જાણીતા સિંગર ગુરુ રંધાવા સાથે 'ડાન્સ મેરી રાની'માં જોવા મળી. આ ગીતમાં નોરા ફતેહી જલપરીના નવા લૂકમાં જોવા મળી છે, તસવીરો પણ ખુબ વાયરલ થઇ રહી છે.
3/10
![આ બધાની વચ્ચે ખાસ વાત એ સામે આવી છે કે, નોરા માટે આ ગીતમાં જલપરી બનવું ઘણુ જ મુશ્કેલ હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/19/3dab4665616af1aaa2dd5eb5451c289c4ed60.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ બધાની વચ્ચે ખાસ વાત એ સામે આવી છે કે, નોરા માટે આ ગીતમાં જલપરી બનવું ઘણુ જ મુશ્કેલ હતું.
4/10
![સિંગર ગુરુ રંધાવાએ હાલમાં જ આ ગીતના શૂટિંગનો વીડિયો શૅર કર્યો હતો. નોરા ફતેહી સ્ટ્રેચરમાં સૂતાં સૂતા સેટ પર આવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/19/65ddd4cf4d966d967d3018ffe7dbc35f4c796.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સિંગર ગુરુ રંધાવાએ હાલમાં જ આ ગીતના શૂટિંગનો વીડિયો શૅર કર્યો હતો. નોરા ફતેહી સ્ટ્રેચરમાં સૂતાં સૂતા સેટ પર આવી હતી.
5/10
!['ડાન્સ મેરી રાની'માં નોરા ફતેહીએ જલપરી દેખાવવા માટે એ જ રીતના કપડાં પહેર્યાં હોય છે. આ ડ્રેસ એટલો ટાઇટ હોય છે કે નોરા સહેજ પણ હલનચલન કરી શકતી નથી. આથી જ ટીમ તેને સેટ સુધી સ્ટ્રેચરમાં લઈને આવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/19/b5328acb729dd9f2fc8e5aa13356931f1e5cd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'ડાન્સ મેરી રાની'માં નોરા ફતેહીએ જલપરી દેખાવવા માટે એ જ રીતના કપડાં પહેર્યાં હોય છે. આ ડ્રેસ એટલો ટાઇટ હોય છે કે નોરા સહેજ પણ હલનચલન કરી શકતી નથી. આથી જ ટીમ તેને સેટ સુધી સ્ટ્રેચરમાં લઈને આવી હતી.
6/10
![આ કપડાંનું વજન અંદાજે 15 કિલો છે. નોરા ફતેહીએ જલપરીના જે કપડાં પહેર્યા છે, તેને બનાવવામાં ત્રણ મહિના જેટલો સમય થયો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/19/8009cac08fa0d1f1557063f4c2b9626a84e78.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ કપડાંનું વજન અંદાજે 15 કિલો છે. નોરા ફતેહીએ જલપરીના જે કપડાં પહેર્યા છે, તેને બનાવવામાં ત્રણ મહિના જેટલો સમય થયો હતો.
7/10
![આટલાં વજનદાર તથા ટાઇટ કપડાંને કારણે નોરા સહેજ પણ ચાલી શકતી નહોતી. સેટ પર તેને સ્ટ્રેચરની મદદથી એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવામાં આવતી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/19/f1e2af9735a2998de4052a5aeab6dd9047bb3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આટલાં વજનદાર તથા ટાઇટ કપડાંને કારણે નોરા સહેજ પણ ચાલી શકતી નહોતી. સેટ પર તેને સ્ટ્રેચરની મદદથી એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવામાં આવતી હતી.
8/10
![આ પહેલાં નોરા તથા ગુરુ રંધાવાની ગોવા બીચ પરની તસવીર વાઇરલ થઈ હતી. બંનેની આ તસવીરો જોયા બાદ એવી વાત પણ વહેતી થઈ હતી કે બંને વચ્ચે અફેર ચાલી રહ્યું છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/19/66bdabfaff02920ce1c5559576a1eef29a407.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પહેલાં નોરા તથા ગુરુ રંધાવાની ગોવા બીચ પરની તસવીર વાઇરલ થઈ હતી. બંનેની આ તસવીરો જોયા બાદ એવી વાત પણ વહેતી થઈ હતી કે બંને વચ્ચે અફેર ચાલી રહ્યું છે
9/10
![નોરા 'સત્યમેવ જયતે 2'માં ડાન્સ આઇટમ 'કુસુ કુસુ'માં જોવા મળી હતી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/19/6a4411712ee40518a0d2c089bfe038cd56fec.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોરા 'સત્યમેવ જયતે 2'માં ડાન્સ આઇટમ 'કુસુ કુસુ'માં જોવા મળી હતી
10/10
![2014માં રિલીઝ થયેલી ફિલ્મ 'રોર: ટાઇગર્સ ઓફ ધ સુંદરબન્સ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે હિન્દી અને સાઉથ ઇન્ડિયન ફિલ્મમાં સ્પેશિયલ અપિઅરન્સ આપ્યાં હતાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/19/02e7a0fdca695caf8d247bb50ee879d526536.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2014માં રિલીઝ થયેલી ફિલ્મ 'રોર: ટાઇગર્સ ઓફ ધ સુંદરબન્સ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે હિન્દી અને સાઉથ ઇન્ડિયન ફિલ્મમાં સ્પેશિયલ અપિઅરન્સ આપ્યાં હતાં
Published at : 19 Dec 2021 11:40 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)