શોધખોળ કરો
બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસે ન્યૂયોર્કમાં શરૂ કરી ભારતીય રેસ્ટૉરન્ટ, પતિ સાથે કરી પૂજા, જુઓ તસવીરો
Priyanka_C_11
1/8

નવી દિલ્હીઃ બૉલીવુડથી હૉલીવુડ સુધી જોરદાર નામના મેળવાનીરી એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ હવે એક મોટુ કામ કર્યુ છે. પ્રિયંકાએ હવે બધાને સરપ્રાઇઝ આપતા અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં એક શાનદાર ભારતીય રેસ્ટૉરન્ટ ખોલી દીધુ છે.
2/8

ન્યૂયોર્કમાં ભારતીય રેસ્ટૉરન્ટ શરૂ કર્યાની જાણકારી ખુદ એક્ટ્રેસે પોતાના સોશ્યલ મીડિયા દ્વારા આપી છે. જેમાં રેસ્ટૉરન્ટની તસવીર પણ સામેલ છે.
Published at : 09 Mar 2021 10:26 AM (IST)
Tags :
Priyanka Chopra Restaurantઆગળ જુઓ




















