શોધખોળ કરો
કૉન્ડમ ટેસ્ટરના રૉલમાં દેખાશે Rakul Preet Singh, એક્ટ્રેસના હાથમાં આવી આ મોટી ફિલ્મ
Rakul_Preet_singh
1/7

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ અત્યારે પોતાના આગામી પ્રૉજેક્ટને લઇને ચર્ચમાં છે. ફેન્સ તેની ફિલ્મોનો ઇન્તજાર કરી રહ્યાં છે. રકુલ પ્રીત સિંહની ફિલ્મ સોશ્યલ કૉમેડી હશે.
2/7

બૉલીવુડ હંગામા અનુસાર, રકુલ પ્રીત સિંહે ખુદ પોતાના આગામી પ્રૉજેક્ટ વિશે જણાવ્યુ હતુ. આ એક સોશ્યલ કૉમેડી છે, એક રીતે આયુષ્યમાન ખુરાનાની લાઇન જ હશે. આ અત્યાર સુધીના પ્રૉજેક્ટથી અલગ હશે કેમકે રકુલ પ્રીત સિંહનો રૉલ પણ અલગ છે.
Published at : 27 Apr 2021 05:23 PM (IST)
આગળ જુઓ





















