શોધખોળ કરો
માલદીવ બાદ કાશ્મીર પહોંચી સારા અલી ખાન, શેષનાગ તળાવ પર દોસ્તો સાથે કેમ્પિંગની લીધી મજા, જુઓ તસવીરો.......
Sara_Ali_Khan_
1/6

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan) એ રવિવારે પોતાના ફેન્સની સાથે કાશ્મીર ટ્રિપની તસવીરો શેર કરી. સારા આજકાલ પહેલગામના શેષનાગ તળાવની પાસે પોતાના દોસ્તો સાથે કેમ્પિંગની મજા લઇ રહી છે.
2/6

સારાએ સોશ્યલ મીડિયા પર જે તસવીરો શેર કરી છે, તેમાં તે શેષનાગ તળાવની પાસે પુસ્તક વાંચતા, ખાવાનુ ખાતા અને દોસ્તોની સાથે કેમ્પિંગ કરતી દેખાઇ રહી છે. આ તસવીરોની સાથે સારાએ કેપ્શન આપ્યુ, સની રેજ અને સ્ટારી નાઇટ્સ.....
Published at : 20 Sep 2021 11:10 AM (IST)
આગળ જુઓ




















