આ સાથે, શ્રદ્ધા દાસે ગ્લેડ્રેગ્સ એકેડમીમાંથી તાલીમ લેતા પહેલા મેકડોવેલ્સ, એરિસ્ટોક્રેટ અને 400 થી વધુ કેટેલોગ જેવી પ્રિન્ટ જાહેરાતોમાં પણ કામ કર્યું હતું.
2/8
આ પછી શ્રદ્ધા રોમેન્ટિક કોમેડી 'લકી ડવ' અને વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ઝિદ'માં પણ જોવા મળી હતી. આ સિવાય શ્રદ્ધા દાસ 'સનમ તેરી કસમ', 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી' અને 'તીન પહેલિયાં' જેવી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળી છે.
3/8
વર્ષ 2010 માં શ્રદ્ધાએ હિન્દી સિનેમામાં ફિલ્મ 'લાહોર' થી પોતાના અભિનયની શરૂઆત કરી, આ ફિલ્મની ખૂબ પ્રશંસા કરવામાં આવી. આ ફિલ્મમાં શ્રદ્ધાએ મનોચિકિત્સકની ભૂમિકા ભજવી હતી.
4/8
પ્રથમ ફિલ્મ દરમિયાન તેને ઘણી નિરાશા મળી, જોકે બાદમાં તેણે કેટલીક સારી ફિલ્મો સાઈન કરી, જેમાં '1820 લવ સ્ટોરી', 'ડાયરી', 'અધિનતા', 'આર્ય 2' વગેરે જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. સુકુમારની 'આર્યા 2' શ્રદ્ધાનો પહેલો હાઇ-પ્રોફાઇલ પ્રોજેક્ટ હતો.
5/8
શ્રદ્ધા દાસે વર્ષ 2008માં તેલુગુ ફિલ્મ 'સિદ્દુ ફ્રોમ સિક્કુલમ'થી અભિનયની શરૂઆત કરી હતી.
6/8
તેણીના ગ્રેજ્યુએશન કરતાં સમયે શ્રદ્ધાએ થિયેટરોમાં કામ કર્યું અને પીયૂષ મિશ્રા, ચિત્તરંજન ગિરી અને સલીમ શાહ જેવા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા કલાકારો દ્વારા આયોજિત વર્કશોપમાં ભાગ લીધો.
7/8
શ્રદ્ધા દાસ 'સનમ તેરી કસમ', 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી' અને 'તીન પહેલિયાં' જેવી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળી છે.
8/8
શ્રદ્ધા દાસ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો પોસ્ટ કરતી રહે છે.