લગ્ન બાદ એશ્વર્યાના આ સીન પર પરિવાર નારાજ થયો હતો. નારાજગી બાદ કેટલાક સીન એશ્વર્યાએ ફિલ્મમાંથી કટ પણ કરાવ્યા હતા.
2/7
આ તસવીર એશ્વર્યા કે અભિષેકે સોશિયલ મીડિયા પર શેર ન હતી કરી પરંતુ એશનો આ અંદાજ સોશિયલ મીડિયા પર ટોક ઓફ ધ ટાઉન બની ગયો હતો.
3/7
બચ્ચન પરિવારની વહુ બન્યા બાદ જ્યારે એશ્વર્યા આરાધ્યા સાથે સ્વિમિંગ પુલમાં ચિલ કરી રહી હતી ત્યારે પણ તેમનો હોટ લૂક ચર્ચામાં રહ્યો હતો.
4/7
એશ્વર્યા દીકરી આરાધ્યા સાથે એક ઇવેન્ટમાં ગઇ હતી, અહીં તેમનો ડીપ ક્લિવેજ ડ્રેસ તેમના માટે પરેશાનીનું કારણ બની ગયો હતો. તસવીરમાં જોઇ શકાય છે કે, તે વારંવાર તેને છુપાવવાના પ્રયાસ કરી રહી હતી.
5/7
એશ્વર્યા દર વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ હાજરી આપે છે. અહીં તેમનો ડીપ ક્લિવેજ લૂક પણ વિવાદનો વિષય બની ગયો હતો.
6/7
2016માં રિલીઝ થયેલી ફિલ્મ ‘યે દિલ હૈ મુશ્કિલ’માં આપેલા હોટ સીનના કારણે પણ તે વિવાદમાં આવી હતી. આ ફિલ્મમાં રણબીર સાથે તેમના તમામ સીન બોલ્ડ અને ઇન્ટીમેટ હતા.
7/7
લગ્ન બાદ એશ્વર્યા કયારેય બિકીનીમાં નથી જોવા મળી. જો કે ઐશ્વર્યા જ્યારે અભિષેક અને આરાધ્ય સાથે વેકેશન પર ગઇ હતી ત્યારે ઐશ્વર્યા મોનોકિનીમાં જોવા મળી હતી.