શોધખોળ કરો
અલ્લુ અર્જુને જન્મદિવસ પર આપી શાનદાર પાર્ટી, ફોટોમાં પત્ની સ્નેહાનો પણ જલવો જોવા મળ્યો
પરિવાર સાથે અલ્લુ અર્જુન
1/5

શુક્રવાર 8મી એપ્રિલે, અલ્લુ અર્જુને સર્બિયાના બેલગ્રેડમાં તેનો 40મો જન્મદિવસ ઉજવ્યો. 'પુષ્પા' અલ્લુ અર્જુને તેનો જન્મદિવસ તેના 50 નજીકના મિત્રો સાથે ઉજવ્યો.
2/5

અલ્લુ અર્જુને બર્થડે પાર્ટીનો એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં તે એકદમ હેન્ડસમ લાગી રહ્યો છે. આ મોનોક્રોમ તસવીરમાં અલ્લુ હાથમાં તારામંડળ રાખીને એન્જોય કરતો જોવા મળે છે.
Published at : 09 Apr 2022 04:40 PM (IST)
આગળ જુઓ





















