શોધખોળ કરો

Anant-Radhika Love Story: બાળપણના મિત્ર છે રાધિકા અને અનંત અંબાણી, જાણો તેમની લવ સ્ટોરી

Anant-Radhika Love Story: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ આજે લગ્ન કરશે. આ શાહી લગ્નને લઈને દરેક લોકો ખૂબ જ ઉત્સાહિત છે. આ બધા વચ્ચે ચાલો જાણીએ કે કેવી રીતે આ કપલની લવ સ્ટોરી શરૂ થઈ હતી.

અનંત અને રાધિકા

1/9
Anant-Radhika Love Story: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ આજે લગ્ન કરશે. આ શાહી લગ્નને લઈને દરેક લોકો ખૂબ જ ઉત્સાહિત છે. આ બધા વચ્ચે ચાલો જાણીએ કે કેવી રીતે આ કપલની લવ સ્ટોરી શરૂ થઈ હતી.  અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન મહિનાઓથી ચાલી રહ્યા છે. ત્યારથી દરેક લોકો મુકેશ અંબાણીના નાના પુત્રના શાહી લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આખરે આજે એ દિવસ આવી ગયો જ્યારે અનંત અને રાધિકા લગ્ન કરશે. અનંત-રાધિકાના લગ્નમાં દેશ અને દુનિયાના દરેક ક્ષેત્રની મોટી હસ્તીઓ હાજરી આપશે.

2/9
અનંત-રાધિકા એક બીજાને બાળપણથી ઓળખે છે કારણ કે તેઓ એક જ સોશિયલ સર્કલમાં ઉછર્યા છે

3/9
રાધિકા મર્ચન્ટ પણ ખૂબ જ પ્રતિષ્ઠિત પરિવારમાંથી છે. તેના પિતા વિરેન મર્ચન્ટ અગ્રણી હેલ્થકેર બ્રાન્ડના સીઈઓ તરીકે કામ કરે છે.

4/9
અનંત અને રાધિકા બાળપણમાં એકબીજાના સારા મિત્રો હતા પછી તેમની બોન્ડિંગ ધીમે ધીમે પ્રેમમાં બદલાઇ ગઇ હતી.

5/9
જો કે બંનેએ તેમના પ્રેમને મીડિયાથી દૂર રાખ્યો હતો. લોકોને તેમના પ્રેમ વિશે 2018માં ખબર પડી જ્યારે તેઓની મેચિંગ ઓલિવ ગ્રીન આઉટફિટ્સ પહેરેલી એક તસવીર ઇન્ટરનેટ પર સામે આવી હતી.

6/9
બાદમાં ઇટાલીમાં ઇશા અંબાણીના લગ્નમાં પણ રાધિકા અનંત સાથે જોવા મળી હતી. ત્યારથી રાધિકા અંબાણી પરિવારની સભ્ય બની ગઈ છે.

7/9
લગ્નથી લઈને ફંક્શન સુધી રાધિકા અવારનવાર અંબાણી પરિવારના તમામ ફંક્શનમાં જોવા મળતી હતી.

8/9
રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીએ આ વર્ષે માર્ચમાં જામનગરમાં પ્રી-વેડિંગ ફંક્શન કર્યું હતું. આ દરમિયાન રાધિકાએ પોતાના ભાષણમાં ખુલાસો કર્યો હતો કે જામનગર તે બંને માટે ખૂબ જ ખાસ છે. તેનું કારણ પણ રાધિકાએ જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે અનંત અને તેનું બાળપણ જામનગરમાં વિત્યું હતું અને તેઓ અહીં મિત્રો પણ બન્યા હતા.રાધિકાએ ખુલાસો કર્યો હતો કે તે અને અનંત માર્ચ 2020 માં કોવિડને કારણે અહીં બંધ હતા. આ સમયગાળા દરમિયાન તે ઘણા મહિનાઓ સુધી તેના પરિવારના સભ્યોને મળી શક્યા ન હતા.

9/9
અનંત-રાધિકાના લગ્ન ત્રણ દિવસ સુધી ચાલશે. 13મી જુલાઈએ શુભ આશીર્વાદ અને 14મી જુલાઈએ લગ્નનું રિસેપ્શન અથવા 'મંગલ ઉત્સવ' હશે.કિમ કાર્દાશિયન, ખલો કાર્દાશિયન, પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી, રામ ચરણ અને તેમની પત્ની ઉપાસના, શાહરૂખ ખાન અને તેમનો પરિવાર, સલમાન ખાન અને દેશ અને દુનિયાની અન્ય ઘણી હસ્તીઓ આમાં હાજરી આપશે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!

‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત

ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ

ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત

IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન

Embed widget