શોધખોળ કરો
Anjali Arora Pics: કચ્ચા બદામ ફેમ અંજલી અરોડાએ લહેંગામાં બતાવ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ ફોટો
અંજલિ અરોરાને આજે કોઈ ઓળખાણની જરુર નથી. આજે, ટિક ટોક વીડિયોથી પોતાની ઓળખ બનાવનાર આ અભિનેત્રી પોતાના લુક અને સ્ટાઈલથી દરેકના દિલને આકર્ષે છે.

અંજલિ અરોરા
1/6

કંગના રનૌતના શો લોકઅપથી સમગ્ર ભારતમાં ઓળખ મેળવનારી અંજલિ અરોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. થોડા સમય પહેલા તેણે લહેંગા ચોલીમાં તેના કિલર લુકના ફોટો શેર કર્યા હતા.
2/6

અંજલિ અરોરાએ સોશિયલ મીડિયા પર પહેલાથી જ લોકપ્રિયતા મેળવી હતી, પરંતુ તે કંગના રનૌતના શો લોકઅપથી ચર્ચામાં આવી હતી.
3/6

અંજલિએ થોડા સમય પહેલા લહેંગા ચોલીમાં તેની સુંદર તસવીરો શેર કરી હતી. આ ફોટોમાં અંજલિના ચહેરાની ચમક અને સુંદરતા જોવા મળી રહી છે.
4/6

અંજલિનો મ્યુઝિક વીડિયો 'સૈયાં' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહ્યો છે. તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ગીતનું પ્રમોશન કરી રહી છે.
5/6

અંજલિ અરોરા 'કચ્ચા બદામ' ગીતથી સોશિયલ મીડિયા પર સેન્સેશન બની ગઈ હતી. આ ગીત પર કરેલા ડાન્સે અંજલિને ખૂબ જ ફેમસ બનાવી દીધી હતી.
6/6

હાલમાં જ અંજલિ અરોરાનું 'સૂફી સૂફી' ગીત પણ રિલીઝ થયું હતું જેમાં તેનો લુક ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો.
Published at : 08 Aug 2022 09:24 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
દેશ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
