શોધખોળ કરો
ક્યારેય બિકીની પહેરીને ઝાડ પર ચઢી તો ક્યારે ચાદર લપેટીને સમુદ્ર કિનારે આપ્યો બૉલ્ડ પૉઝ, જુઓ ગોવિંદાની ભાણીના બૉલ્ડ Pics.....
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/13/4d83fa4bb6f707fd8456810e70ac2e85_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Vacation_Photos_01
1/12
![મુંબઇઃ અભિનેત્રી આરતી સિંહ આજકાલ માલદીવમાં વેકેશન અન્જૉય કરી રહી છે, આવામાં આરતી સિંહ ઇન્સ્ટાગ્રામ દ્વારા ફેન્સની સાથે પોતાના વેકેશનની તસવીરો અને વીડિયો પણ શેર કરી રહી છે. (Photo Credit: @artisingh5 Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/13/76cf3765b4f08f4bb2f47c86fda7225fa1dfc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ અભિનેત્રી આરતી સિંહ આજકાલ માલદીવમાં વેકેશન અન્જૉય કરી રહી છે, આવામાં આરતી સિંહ ઇન્સ્ટાગ્રામ દ્વારા ફેન્સની સાથે પોતાના વેકેશનની તસવીરો અને વીડિયો પણ શેર કરી રહી છે. (Photo Credit: @artisingh5 Instagram)
2/12
![આરતી સિંહે જે તસવીરો ફેન્સની સાથે શેર કરી છે, તેને જોયા બાદ સ્પષ્ટ છે કે તે અહીં એકદમ બિન્દાસ અંદાજમાં એન્જૉય કરી રહી છે. (Photo Credit: @artisingh5 Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/13/54b3be0386e907c30ce5d7db0c0c26d181da6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આરતી સિંહે જે તસવીરો ફેન્સની સાથે શેર કરી છે, તેને જોયા બાદ સ્પષ્ટ છે કે તે અહીં એકદમ બિન્દાસ અંદાજમાં એન્જૉય કરી રહી છે. (Photo Credit: @artisingh5 Instagram)
3/12
![આરતી સિંહની લેટેસ્ટ પૉસ્ટની વાત કરીએ તો તે સફેદ રંગની ચાદરમાં લપેટાઇને સમુદ્ર કિનારે દેખાઇ રહી છે. (Photo Credit: @artisingh5 Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/13/86cfe8c46d06c305856bffea4554f77991b12.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આરતી સિંહની લેટેસ્ટ પૉસ્ટની વાત કરીએ તો તે સફેદ રંગની ચાદરમાં લપેટાઇને સમુદ્ર કિનારે દેખાઇ રહી છે. (Photo Credit: @artisingh5 Instagram)
4/12
![આની સાથે જ વાદળી રંગની બિકીની અને હાઇ થાઇ સ્લિટ સ્કર્ટમાં પણ આરતી સિંહે સુંદર લૂક ફેન્સને શેર કર્યો છે.(Photo Credit: @artisingh5 Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/13/c3cbc2526bcd5a81d7a4cc89a35bb2bc21a10.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આની સાથે જ વાદળી રંગની બિકીની અને હાઇ થાઇ સ્લિટ સ્કર્ટમાં પણ આરતી સિંહે સુંદર લૂક ફેન્સને શેર કર્યો છે.(Photo Credit: @artisingh5 Instagram)
5/12
![આ પહેલા આરતી સિંહે મોનોકિનીમાં કેટલીક તસવીરો શેર કરી હતી, આ તસવીરોમાં આરતી સિંહ એક ઝાડ પર ચઢીને પૉઝ આપતી દેખાઇ રહી હતી. (Photo Credit: @artisingh5 Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/13/324e48935011496c5447b01e78e0f15c628e1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પહેલા આરતી સિંહે મોનોકિનીમાં કેટલીક તસવીરો શેર કરી હતી, આ તસવીરોમાં આરતી સિંહ એક ઝાડ પર ચઢીને પૉઝ આપતી દેખાઇ રહી હતી. (Photo Credit: @artisingh5 Instagram)
6/12
![ઉલ્લેખનીય છે કે આરતી સિંહ પોતાની મા અને એક્ટ્રેસ-દોસ્ત ટીના દત્તની સાથે માલદીવમાં વેકેશન સેલિબ્રેટ કરી રહી છે. (Photo Credit: @artisingh5 Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/13/5228d13fe6e6bec790228607c00f7ef53f405.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે આરતી સિંહ પોતાની મા અને એક્ટ્રેસ-દોસ્ત ટીના દત્તની સાથે માલદીવમાં વેકેશન સેલિબ્રેટ કરી રહી છે. (Photo Credit: @artisingh5 Instagram)
7/12
![આરતી સિંહ જાણીતા કૉમેડિયન કૃષ્ણા અભિષેકની બહેન અને ગોવિંદાની ભાણી છે, આની સાથે જ આરતીને બિગ બૉસથી પણ ખુબ લોકપ્રિયતા મળી હતી. (Photo Credit: @artisingh5 Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/13/b48427adcfe25579e7408f4888c995c393858.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આરતી સિંહ જાણીતા કૉમેડિયન કૃષ્ણા અભિષેકની બહેન અને ગોવિંદાની ભાણી છે, આની સાથે જ આરતીને બિગ બૉસથી પણ ખુબ લોકપ્રિયતા મળી હતી. (Photo Credit: @artisingh5 Instagram)
8/12
![આરતી સિંહે માલદીવ વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે, આ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. (Photo Credit: @artisingh5 Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/13/ef998cf236d6d52fda329e01ff007a5440b8a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આરતી સિંહે માલદીવ વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે, આ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. (Photo Credit: @artisingh5 Instagram)
9/12
![ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પહેલા આરતીએ એક નવી ગાડી ખરીદી છે, જેને લઇને તે ચર્ચામાં આવી ગઇ હતી. (Photo Credit: @artisingh5 Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/13/0d177b6fc0a9e1e065955efb6df48bf8ef94a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પહેલા આરતીએ એક નવી ગાડી ખરીદી છે, જેને લઇને તે ચર્ચામાં આવી ગઇ હતી. (Photo Credit: @artisingh5 Instagram)
10/12
![આરતી સિંહ હંમેશા બિગ બૉસમાં કૃષ્ણાની પ્રસંશા કરતી આવી છે, તેને તો એટલે સુધી કહી દીધુ હતુ કે જે કંઇપણ છે, તે પોતાના ભાઇ કૃષ્ણાના કારણે છે. (Photo Credit: @artisingh5 Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/13/01292aaffa78615431d6ef737755414b7ba78.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આરતી સિંહ હંમેશા બિગ બૉસમાં કૃષ્ણાની પ્રસંશા કરતી આવી છે, તેને તો એટલે સુધી કહી દીધુ હતુ કે જે કંઇપણ છે, તે પોતાના ભાઇ કૃષ્ણાના કારણે છે. (Photo Credit: @artisingh5 Instagram)
11/12
![રિયલ લાઇફમાં આરતી સિંહ એકદમ બૉલ્ડ છે, અને આનુ સાક્ષી છે એક્ટ્રેસનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ. (Photo Credit: @artisingh5 Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/13/9714900faeb29f2632a7d0325069dac77abdc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રિયલ લાઇફમાં આરતી સિંહ એકદમ બૉલ્ડ છે, અને આનુ સાક્ષી છે એક્ટ્રેસનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ. (Photo Credit: @artisingh5 Instagram)
12/12
![આરતી સિંહનુ ઇન્સ્ટાગ્રામ જોઇએ તો તેનુ એકાઉન્ટ આખુ બૉલ્ડ અને હૉટ તસવીરોથી ભરેલુ છે. (Photo Credit: @artisingh5 Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/13/b3b0deec2144e106dfa85e7ca930126d831c9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આરતી સિંહનુ ઇન્સ્ટાગ્રામ જોઇએ તો તેનુ એકાઉન્ટ આખુ બૉલ્ડ અને હૉટ તસવીરોથી ભરેલુ છે. (Photo Credit: @artisingh5 Instagram)
Published at : 13 Apr 2021 12:26 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)