મુંબઇઃ ભોજપુરી એક્ટ્રેસ નમ્રતા મલ્લા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, જે ઘણીવાર પોતાની રીલ્સ અને બોલ્ડ તસવીરોથી લોકોનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરે છે. પરંતુ તાજેતરની તસવીરોમાં તે અલગ દેખાઈ રહી છે.
2/8
તાજેતરની તસવીરોમાં નમ્રતા મલ્લા અલગ જ આઉટફિટ્સમાં જોવા મળી રહી છે.
3/8
નમ્રતાને બોલ્ડ આઉટફિટ્સ પસંદ છે. તે માત્ર મ્યુઝિક વીડિયોમાં જ નહીં પરંતુ તેના વાસ્તવિક જીવનમાં પણ આ જ ડ્રેસ પસંદ કરે છે. પરંતુ આ તસવીરોમાં તેણીએ અલગ આઉટફિટ્સ પહેર્યા છે.
4/8
અભિનેત્રીનો દેખાવ ‘ઉમરાવ જાન’ની માધુરી દીક્ષિત અને મુગલ-એ-આઝમની મધુબાલા જેવો લાગી રહ્યો છે.
5/8
પોતાની બોલ્ડ સ્ટાઈલથી ચર્ચા જગાવનારી નમ્રતા આ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.