ભોજપુરી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓ શ્વેતા મહારા અને મહિમા ગુપ્તાએ બ્લેક કલરના આઉટફિટમાં કેટલીક તસવીરો પોસ્ટ કરી છે.
2/6
બ્લેક આઉટફિટ્સમાં શ્વેતા અને મહિમા ગુપ્તા બંન્ને બોલ્ડ લાગી રહી છે. એક તરફ શ્વેતા બ્લેક કલરની સાડીમાં રેતી પર પોઝ આપતી જોવા મળી રહી છે. બીજી તરફ મહિમા બ્લેક ડ્રેસમાં સેલ્ફી લેતી જોવા મળી હતી.
3/6
શ્વેતા મહારા તેની આગામી ફિલ્મના શૂટિંગ માટે દુબઈમાં છે. હવે તેણે બ્લેક કલરની સાડીમાં ફોટો શૅર કરીને બધાને ચોંકાવી દીધા છે. આ તસવીરોમાં શ્વેતા ખૂબ જ સુંદર લાગી રહી છે.
4/6
ભોજપુરી ઇન્ડસ્ટ્રીની સૌથી સ્ટાઇલિશ અને ગ્લેમરસ અભિનેત્રીઓમાં સામેલ મહિમા પણ બ્લેક કલરના બોડીકોન ડ્રેસમાં એકદમ સુંદર લાગી રહી છે.
5/6
બ્લેક ડ્રેસ પહેરીને શ્વેતા ક્યારેક બાથરૂમમાં સેલ્ફી લેતી જોવા મળી રહી છે તો ક્યારેક સીડી પર પોઝ આપતી જોવા મળી હતી.