શોધખોળ કરો
Photos: ભોજપુરી ક્વિન રાની ચેટર્જીએ શરીરના સ્ટ્રેચના નિશાન બતાવ્યા, કહ્યું - આ બકવાસ નથી, મહેનત છે...

રાની ચેટર્જી (સોર્સ - ઈંસ્ટાગ્રામ)
1/6

Rani Chatterjee Latest Photos: રાની ચેટર્જી ભોજપુરી ફિલ્મોની ક્વિન કહેવાય છે. સાથે જ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને પોતાની લાઈફની દરેક અપડેટ વિશે ફેન્સને જાણકારી આપે છે. હમણાં જ રાનીએ પોતાના શરીર પરના સ્ટ્રેચ માર્ક બતાવતાં પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યું છે.
2/6

રાની ચેટર્જીએ આ ફોટો પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. જેમાં તે જીમ આઉટફિટમાં જોવા મળી રહી છે.
3/6

આ જીમ આઉટફિટમાં રાનીના પેટ ઉપર ઉંડા સ્ટ્રેચ નિશાન પણ દેખાઈ રહ્યા છે. આ ફોટો સાથે રાનીએ ટ્રોલર્સને જવાબ આપ્યો છે.
4/6

ફોટો શેર કરતાં રાનીએ લખ્યું કે, આને બકવાસ નહી મહેનત કહેવાય છે. આ મહેનત માણસ પોતાના માટે કરે છે, કોઈને બતાવવા માટે નહી.
5/6

ફેન્સ રાનીના બેબાક અંદાજને ઘણો પસંદ કરી રહ્યા છે. લોકો કોમેન્ટ કરીને રાનીના ભરપેટ વખાણ કરી રહ્યા છે. રાની જલ્દી જ ભોજપુરી ફિલ્મ લેડી સિંઘમમાં દેખાનાર છે.
6/6

રાની ચેટર્જી ભોજપુરી ફિલ્મ ઈંડસ્ટ્રીની જાણીતી હિરોઈન છે. રાની અવાર-નવાર પોતાના જીમ લુકની તસવીરો શેર કરી રહે છે.
Published at : 09 May 2022 06:32 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
ગુજરાત
ટેકનોલોજી
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
