શોધખોળ કરો
Bhojpuri Pics: બાથરૉબ પહેરીને નેહા મલિકે શેર કર્યુ સૌથી બૉલ્ડ ફોટોશૂટ, ફેન્સ પણ રહી ગયા દંગ
જ્યારે પણ તે સોશ્યલ મીડિયા પર તેના ફોટા શેર કરે છે, ચાહકો તેના દરેક લૂકના પ્રેમમાં પડી જાય છે.
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7

Bhojpuri Sizzling Pics: ભોજપુરી ઇન્ડસ્ટ્રીની ક્વિન નેહા મલિક દરરોજ પોતાની હૉટ તસવીરો અને પૉસ્ટથી ફેન્સનું ધ્યાન ખેંચી રહી છે. એક્ટ્રેસ તાજેતરમાં જ પોતાના લેટેસ્ટ બાથગાઉનમાં ફોટોશૂટ કરાવ્યુ છે. આ તસવીરોમાં તેની સેક્સી અદાઓને જોઇને ફેન્સનું દિલ મચી ગયું છે. ઉલ્લેખનીય છે કે, એક્ટ્રે્સનો હૉટ લૂક હંમેશા ઇન્ટરનેટ પર ચર્ચામાં રહે છે. જુઓ અહીં નેહા મલિકનો હૉટ લૂક....
2/7

અભિનેત્રી નેહા મલિક દરરોજ તેના સિઝલિંગ અને હૉટ ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કરીને ચાહકો વચ્ચે ચર્ચા જગાવે છે. જ્યારે પણ તે સોશ્યલ મીડિયા પર તેના ફોટા શેર કરે છે, ચાહકો તેના દરેક લૂકના પ્રેમમાં પડી જાય છે.
Published at : 09 Oct 2023 02:09 PM (IST)
આગળ જુઓ





















