શોધખોળ કરો
Milind Gaba Wedding: બિગ બોસ OTT ફેમ મિલિંદ ગાબાએ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા, જુઓ લગ્નના ફોટો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/17/d922380f902bad55184ba88554beedc9_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મિલિંદ ગાબા અને પ્રિયા બેનીવાલ (સોર્સ - ઈન્સ્ટાગ્રામ)
1/8
![બિગ બોસ OTT ફેમ અને સિંગર મિલિંદ ગાબાએ તેની ગર્લફ્રેન્ડ પ્રિયા બેનીવાલ સાથે લગ્ન કર્યા છે. પ્રિયા અને મિલિંદ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંનેના લગ્નનો સમારોહ હમણાં જ પુર્ણ થયો છે.. (ફોટો- ઇન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/17/b146d06ef2d5f49c9453e987258febc73c017.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બિગ બોસ OTT ફેમ અને સિંગર મિલિંદ ગાબાએ તેની ગર્લફ્રેન્ડ પ્રિયા બેનીવાલ સાથે લગ્ન કર્યા છે. પ્રિયા અને મિલિંદ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંનેના લગ્નનો સમારોહ હમણાં જ પુર્ણ થયો છે.. (ફોટો- ઇન્સ્ટાગ્રામ)
2/8
![મિલિંદ ગાબા અને પ્રિયાએ 16 એપ્રિલે દિલ્હીમાં લગ્ન કર્યા હતા. આ પહેલા અનેક સમારંભો થયા જેમાં મહેંદીનું ફંક્શન પણ યોજાયું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/17/156005c5baf40ff51a327f1c34f2975b76009.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મિલિંદ ગાબા અને પ્રિયાએ 16 એપ્રિલે દિલ્હીમાં લગ્ન કર્યા હતા. આ પહેલા અનેક સમારંભો થયા જેમાં મહેંદીનું ફંક્શન પણ યોજાયું હતું.
3/8
![મિલિંદ ગાબાએ પ્રિયા સાથે ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/17/799bad5a3b514f096e69bbc4a7896cd9f7292.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મિલિંદ ગાબાએ પ્રિયા સાથે ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
4/8
![લગ્ન પ્રસંગે મિલિંદ ગાબાએ સુંદર શેરવાની પહેરી હતી જ્યારે પ્રિયાએ મરૂન કલરનો લહેંગો પહેર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/17/032b2cc936860b03048302d991c3498fab949.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લગ્ન પ્રસંગે મિલિંદ ગાબાએ સુંદર શેરવાની પહેરી હતી જ્યારે પ્રિયાએ મરૂન કલરનો લહેંગો પહેર્યો હતો.
5/8
![લગ્ન દરમિયાન, બધું ખૂબ જ શાહી શૈલીમાં કરવામાં આવ્યું હતું. મિલંદ અને પ્રિયા એકબાજીને વરમાળા પહેરાવતી તસવીરો પણ સામે આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/17/18e2999891374a475d0687ca9f989d833713a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લગ્ન દરમિયાન, બધું ખૂબ જ શાહી શૈલીમાં કરવામાં આવ્યું હતું. મિલંદ અને પ્રિયા એકબાજીને વરમાળા પહેરાવતી તસવીરો પણ સામે આવી છે.
6/8
![મિલિંદ ગાબા અને પ્રિયા બેનીવાલ લગ્ન દરમિયાન ખૂબ જ ખુશ દેખાતા હતા. બંનેની જોડી અદ્ભુત લાગી રહી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/17/fe5df232cafa4c4e0f1a0294418e56602051b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મિલિંદ ગાબા અને પ્રિયા બેનીવાલ લગ્ન દરમિયાન ખૂબ જ ખુશ દેખાતા હતા. બંનેની જોડી અદ્ભુત લાગી રહી હતી.
7/8
![મિલિંદ ગાબાએ પ્રિયા સાથે ભવ્ય લગ્ન કર્યા હતા. લગ્ન સમારોહમાં મહેમાનોની પણ મોટી ભીડ જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/17/d0096ec6c83575373e3a21d129ff8fef5ee8a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મિલિંદ ગાબાએ પ્રિયા સાથે ભવ્ય લગ્ન કર્યા હતા. લગ્ન સમારોહમાં મહેમાનોની પણ મોટી ભીડ જોવા મળી હતી.
8/8
![તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં મિલિંદ ગાબાએ કહ્યું હતું કે, તે હંમેશા ગ્રાન્ડ વેડિંગ કરવા માંગતો હતો. તેણે કહ્યું હતું કે મેં હંમેશા સપનું જોયું છે કે લગ્ન ભવ્ય સ્ટાઈલમાં થાય.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/17/8cda81fc7ad906927144235dda5fdf15e6c92.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં મિલિંદ ગાબાએ કહ્યું હતું કે, તે હંમેશા ગ્રાન્ડ વેડિંગ કરવા માંગતો હતો. તેણે કહ્યું હતું કે મેં હંમેશા સપનું જોયું છે કે લગ્ન ભવ્ય સ્ટાઈલમાં થાય.
Published at : 17 Apr 2022 07:04 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)