શોધખોળ કરો
Akansha Ranjan Kapoor: આકાંક્ષા રંજને કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ તસવીરો
Akansha Ranjan Kapoor: આકાંક્ષા રંજને કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ તસવીરો
આકાંક્ષા રંજન
1/7

Akansha Ranjan Kapoor: બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટની ખાસ મિત્ર અને હિન્દી સિનેમાની ઉભરતી અભિનેત્રી આકાંક્ષા રંજન કપૂર તેની સુંદરતા અને લુકને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે.
2/7

આકાંક્ષા ભલે અત્યાર સુધી બહુ ઓછી ફિલ્મો કે સિરીઝમાં જોવા મળી હોય, પરંતુ તે લોકપ્રિયતાના મામલામાં બોલિવૂડની કોઈપણ અભિનેત્રીથી પાછળ નથી. અભિનેત્રી અવારનવાર પોતાની તસવીરોથી ઈન્ટરનેટ પર હલચલ મચાવે છે. અભિનેત્રીની આ તસવીરો તેના ચાહકોને ઘણી પસંદ આવી રહી છે.
Published at : 23 Mar 2025 05:08 PM (IST)
આગળ જુઓ




















