શોધખોળ કરો

'ગદર 2' ની સક્સેસ બાદ અમીષા પટેલનો ખુલાસો, ફગાવી હતી શાહરુખથી લઈ સલમાનની આ હિટ ફિલ્મો

અમિષા પટેલ

1/7
Gadar 2: બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલ આ દિવસોમાં તેની ફિલ્મ 'ગદર 2'ની સફળતાનો આનંદ માણી રહી છે. આ દરમિયાન  અભિનેત્રીએ તેના અભિનય કારકિર્દી સાથે જોડાયેલા ઘણા મોટા રહસ્યો જાહેર કર્યા.

2/7
અમીષા પટેલે ફિલ્મ 'કહો ના પ્યાર હૈ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તે રિતિક રોશનની સાથે જોવા મળી હતી. લોકોને આ ફિલ્મ એટલી પસંદ આવી કે તે રાતોરાત સ્ટાર બની ગઈ.

3/7
આ પછી અભિનેત્રીની બીજી ફિલ્મ સની દેઓલ સાથે 'ગદર ' હતી. અમીષાને ઘણા લોકોએ આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી હતી. કારણ કે આમાં તે માતાના રોલમાં જોવા મળવાની હતી. પરંતુ અભિનેત્રીએ કોઈની વાત ન માની અને ફિલ્મમાં પોતાના દમદાર અભિનયથી લોકોને દિવાના બનાવી દીધા.

4/7
'ગદર 2' ની સફળતા વચ્ચે  અમીષાએ ETimes સાથે તેની કારકિર્દી વિશે ખુલીને વાત કરી અને કહ્યું કે તેણીને કારકિર્દીની ટોચ પર ઘણી મોટી ફિલ્મોની ઓફર મળી હતી જેને  ફગાવી દીધી હતી.

5/7
અમીષાએ જણાવ્યું કે, તેને શાહરૂખ ખાનની 'ચલતે-ચલતે', સંજય દત્તની 'મુન્નાભાઈ એમબીબીએસ' અને સલમાન ખાનની 'તેરે નામ' જેવી ફિલ્મોની ઓફર મળી હતી. પરંતુ તેણે આ માટે ના પાડી દીધી અને અભિનેત્રીને તેનો બિલકુલ અફસોસ નથી.

6/7
અમિષાએ કહ્યું, 'મારે આ ફિલ્મો માટે ના કહેવી પડી કારણ કે તે સમયે હું કોઈ અન્ય પ્રોજેક્ટમાં કામ કરી રહી હતી. જેના માટે મેં પહેલેથી જ વચન આપ્યું હતું.'

7/7
બીજી તરફ, અમીષા પટેલ અને સની દેઓલ સ્ટારર 'ગદર 2' વિશે વાત કરીએ તો  આ ફિલ્મે રિલીઝ થયા બાદથી જ થિયેટરોમાં ધમાલ મચાવી દીધી છે. માત્ર 7 દિવસમાં ફિલ્મે 250 કરોડથી વધુનો બિઝનેસ કરી લીધો છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'

ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો

મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી

Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી

Health Tips: રોજ ખાલી પેટ પીવો આ ઉકાળો, હાર્ટ બ્લોકેજ થશે દૂર,જાણો તેને બનાવવાની વિધિ

મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?

Embed widget