શોધખોળ કરો
Archana singh: બોડીકોન લૂકમાં અર્ચના સિંહે કરાવ્યું હોટ ફોટોશૂટ, તસવીરો વાયરલ
Archana singh: બોડીકોન લૂકમાં અર્ચના સિંહે કરાવ્યું હોટ ફોટોશૂટ, તસવીરો વાયરલ

અર્ચના સિંહ
1/6

તેલુગુ એક્ટ્રેસ અર્ચના સિંહ રાજપૂતે બોડીકોન લૂકમાં હોટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રા પર શેર કરી છે. નવા ફોટોશૂટમાં અર્ચના સિંહ કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
2/6

બ્લૂ કલરના બોડીકોન લૂકમાં અર્ચના સિંહ બોલ્ડ પોઝ આપી રહી છે. અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
3/6

અભિનેત્રીના ફેન્સ પણ તેના આ ગ્લેમરસ લૂકને લાઈક કરી રહ્યા છે. કેમેરાની સામે અર્ચના શાનદાર પોઝ આપી રહી છે.
4/6

અર્ચના સિંહ તેના હોટ અંદાજને લઈ ઈન્સ્ટાગ્રામ પર સતત ચર્ચામાં રહે છે. અલગ-અલગ અંદાજમાં અર્ચના સિંહ રાજપૂત પોઝ આપી રહી છે.
5/6

અર્ચના સિંહ રાજપૂતે પોતાના કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી. પરંતુ, ત્યાં તેનો સિક્કો બહુ ચાલ્યો નહીં અને તે સાઉથ સિનેમા તરફ વળી હતી. અહીં તેને તેલુગુ ફિલ્મ 'મહાપ્રસ્થાનમ'માં બ્રેક મળ્યો.
6/6

(તમામ તસવીરો અર્ચના સિંહ-ઈન્સ્ટાગ્રામ )
Published at : 19 Nov 2024 05:48 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
