શોધખોળ કરો
અનન્યા પાંડેએ બિકિની પહેરી પાણીમાં લગાવી આગ, જુઓ હોટ તસવીરો
1/5

અનન્યા પાંડેનો હોટ અને બોલ્ડ અવતાર જોઈને દર્શકોનું દિલ ફરી એકવાર થંભી ગયું જ્યારે અભિનેત્રીએ પોતાની કેટલીક તસવીરો ચાહકો સાથે શેર કરી. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરી છે.
2/5

અભિનેત્રી પાણીમાં વ્હાઈટ બિકિનીમાં જોવા મળી રહી છે. અનન્યાનો ખૂબ જ હોટ અંદાજ જોવા મળ્યો છે.
3/5

બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે આજકાલ હેડલાઈન્સનો હિસ્સો બનેલી છે. અનન્યા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે અવારનવાર તેની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.
4/5

અનન્યા પાંડે પોતાના લુકથી ચાહકોના દિલ જીતી રહી છે. જેના કારણે લાખો ફેન્સ તેને સોશિયલ મીડિયા પર લાઈક કરે છે. અનન્યાએ આજે પણ પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી છે.
5/5

અનન્યા દરરોજ તેની તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ તેણે બ્લેક કલરના આઉટફિટમાં તસવીરો શેર કરી છે. તેનો આ લુક પણ વાયરલ થયો હતો.
Published at : 10 Apr 2022 11:20 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ટેકનોલોજી
દેશ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
