શોધખોળ કરો
Chitrangada Singh : રેડ કલરના ડ્રેસમાં ચિત્રાંગદા સિંહનો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો
Chitrangada Singh : રેડ કલરના ડ્રેસમાં ચિત્રાંગદા સિંહનો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો
ચિત્રાંગદા સિંહ
1/8

Chitrangada Singh Photo: બોલિવૂડ એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. શનિવારે ચિત્રાંગદા સિંહે તેની લેટેસ્ટ તસવીરો શેર કરી હતી.
2/8

બોલિવૂડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહ છેલ્લા કેટલાક સમયથી ફિલ્મો કરતા સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ જોવા મળે છે. દરરોજ તે પોતાના ગ્લેમરસ અવતારથી ફેન્સના દિલની ધડકન વધારતી રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી હોટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો સિઝલિંગ અવતાર જોવા મળી રહ્યો છે.
Published at : 31 Oct 2022 06:40 PM (IST)
આગળ જુઓ




















