શોધખોળ કરો
Hansika Motwani : અભિનેત્રીએ શેર કરી સગાઈની વણજોવાયેલી તસવીરો, લાગી રાજકુમારી
Hansika Motwani Engagement Pics: બોલિવુડ સભિનેત્રી હંસિકા મોટવાનીએ તાજેતરમાં તેના લાંબા સમયના બોયફ્રેન્ડ સોહેલ કથુરિયા સાથે લગ્ન કર્યા છે. હંસિકાએ હવે સગાઈની કેટલીક ના જોવાયેલી તસવીરો શેર કરી છે.
Hansika motwani
1/8

હંસિકા મોટવાની અને સોહેલ કથુરિયાએ રાજસ્થાનના જયપુરમાં 4 ડિસેમ્બર, 2022ના રોજ એકબીજા સાથે લગ્ન કર્યા હતા.
2/8

હંસિકા સતત તેના લગ્નની અનસીન અને ખાસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી જોવા મળે છે. તાજેતરમાં તેણે તેની સગાઈની કેટલીક ખૂબ જ સુંદર તસવીરો શેર કરી હતી.
Published at : 17 Dec 2022 07:43 PM (IST)
આગળ જુઓ





















