શોધખોળ કરો
એક્ટ્રેસ જ્હાનવી કપૂરનો સાડીમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો
1/6

બોલિવૂડે અક્ટ્રેસ જાન્હવી કપૂરે ‘ધડક’ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યારથી તે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. જાન્હવી નેટફ્લિક્સ પર રજૂ થયેલી ગુંજન સક્સેના - કારગિલ ગર્લમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની જોરદાર એક્ટીંગથી તેમણે ખૂબ પ્રશંસા મેળવી હતી.
2/6

હાલમાં જાન્હવી કપૂરનો સાડી લૂક ખૂબ જ વાયરલ થયો છે. જાન્હવી કપૂર સાડીમાં ખૂબ જ શાનદાર લાગી રહી છે. એક્ટ્રેસનો સાડી લૂક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
Published at : 22 Feb 2022 04:55 PM (IST)
આગળ જુઓ





















