શોધખોળ કરો

Khushi Kapoor Photo: સાડીમાં અપ્સરા લાગી ખુશી કપૂર, તસવીરો થઈ આગની જેમ વાયરલ

Khushi Kapoor Photo: બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીની મોટી પુત્રી જાન્હવી કપૂરે ફિલ્મોની દુનિયામાં પગ જમાવી ચૂકી છે. જાહ્નવી તેના જોરદાર અભિનયથી દર્શકોનું ખૂબ જ મનોરંજન કરી રહી છે.

ખુશી કપૂર

1/8

2/8
તો બીજી તરફ, હવે તેની નાની પુત્રી ખુશી કપૂર પણ ખૂબ જ ટૂંક સમયમાં એક્ટિંગની દુનિયામાં પગ મુકવા જઈ રહી છે.

3/8
ખુશી ઝોયા અખ્તરના દિગ્દર્શિત ફિલ્મ 'ધ આર્ચીઝ'થી ડેબ્યૂ કરવા જઈ રહી છે.

4/8
આ અંગે તેના પિતા બોની કપૂરે તેની એક્ટિંગ કરિયરની યોજના વિશે ખુલાસો કર્યો છે.

5/8
તે કહે છે કે તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે ખુશી કપૂર અભિનેત્રી બનવા માંગે છે.

6/8
એક મીડિયા સંસ્થા સાથે વાતચીત દરમિયાન તેણે જણાવ્યું કે જ્યારે તેની પત્ની શ્રીદેવીનું નિધન થયું ત્યારે ખુશી કપૂરની ઉંમર 16 વર્ષની હતી.

7/8
તેણે વધુમાં કહ્યું કે તે સમયે બંનેને ખુશીને લઈને કોઈ આશા નહોતી. બની શકે કે ખુશી અભિનેત્રી બનવા માંગતી હોય, પરંતુ અમે એવું બિલકુલ વિચાર્યું ન હતું.

8/8
માતા-પિતા તરીકે, અમે એ સુનિશ્ચિત કરવામાં વ્યસ્ત હતા કે તે સારી રીતે અભ્યાસ કરે અને તેનું શાળાકીય શિક્ષણ પૂરું કરે.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો,  દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના  જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ

Embed widget