શોધખોળ કરો
Kritika Kamra: એક્ટ્રેસ કૃતિકા કામરાનો બોલ્ડ વ્હાઈટ લૂક થયો વાયરલ, જુઓ તસવીરો
Kritika Kamra: એક્ટ્રેસ કૃતિકા કામરાનો બોલ્ડ વ્હાઈટ લૂક થયો વાયરલ, જુઓ તસવીરો
કૃતિકા કામરા
1/6

મનોરંજનની દુનિયામાં ઘણા એવા સ્ટાર્સ છે જેમણે ફિલ્મો માટે ટેલિવિઝનમાંથી બ્રેક લીધો છે. આ લિસ્ટમાં કૃતિકા કામરાનું નામ આ દિવસોમાં ચર્ચામાં છે. કૃતિકા કામરા જાણીતી ટીવી અભિનેત્રી છે. કૃતિકા તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે. હાલમાં અભિનેત્રી તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં છે.
2/6

કૃતિકા કામરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર વ્હાઈટ સ્ટનિંગ લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. નવા લૂકમાં અભિનેત્રી બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે. કૃતિકા કામરાના આ નવા લૂક પર તેના ફેન્સ પણ ફિદા થયા છે.
Published at : 11 Oct 2024 03:36 PM (IST)
આગળ જુઓ





















