શોધખોળ કરો
Madhuri Dixit Photos: ધક-ધક ગર્લે પોતાના લૂકથી ધડકાવ્યુ ફેન્સનુ દિલ, એરપોર્ટ પર આવી રીતે દેખાઇ............
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/07/0d4e58c1a733c6f676708c1f82591e09_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Madhuri_Dixit_Photos_07
1/8
![Madhuri Dixit Photos: ધક-ધક ગર્લ માધુરી દિક્ષિત (Madhuri Dixit)ને તાજેતરમાં જ એરપોર્ટ પર મીડિયાના કેમેરામાં કેપ્ટર કરી લીધી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/07/8c5a0078b4c61e63fb1cfbe962b6b221b05c8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Madhuri Dixit Photos: ધક-ધક ગર્લ માધુરી દિક્ષિત (Madhuri Dixit)ને તાજેતરમાં જ એરપોર્ટ પર મીડિયાના કેમેરામાં કેપ્ટર કરી લીધી છે.
2/8
![યલો સૂટમાં માધુરી દિક્ષિત સુંદર લાગી રહી હતી. તેનો જગમગાતો ચહેરો રોશનીની કિરણોની જેમ ચમકી રહ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/07/43b1bc45e45b26ff232d34ddcfba53d3ae52d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
યલો સૂટમાં માધુરી દિક્ષિત સુંદર લાગી રહી હતી. તેનો જગમગાતો ચહેરો રોશનીની કિરણોની જેમ ચમકી રહ્યો હતો.
3/8
![ખુલ્લા વાળોને લહેરાવતી માધુરી દિક્ષિતની આ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/07/7d2ea7833b974c61650fbdc6bf54225c7d267.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ખુલ્લા વાળોને લહેરાવતી માધુરી દિક્ષિતની આ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.
4/8
![વ્હાઇટ બેગની સાથે ફ્લેટ્સમાં માધુરી દિક્ષિતનો આ લૂક ખુબ શોભી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/07/aae06b0ab400b4e61839da026bac698badf50.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વ્હાઇટ બેગની સાથે ફ્લેટ્સમાં માધુરી દિક્ષિતનો આ લૂક ખુબ શોભી રહ્યો છે.
5/8
![આ દરમિયાન માધુરી દિક્ષિતએ કોરોનાના કારણે સાવધાની રાખવા માટે મોઢા પર માસ્ક લગાવી રાખ્યુ હતુ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/07/73d86e8ecfb5184b7a8a7259fd93080a8e20f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દરમિયાન માધુરી દિક્ષિતએ કોરોનાના કારણે સાવધાની રાખવા માટે મોઢા પર માસ્ક લગાવી રાખ્યુ હતુ.
6/8
![ઇન્ડિયન હોય કે વેસ્ટર્ન માધુરી દિક્ષિત દરેક લૂકમાં સુંદર લાગે છે. તેની અદાઓ અને તેની ચાર્મ પર કરોડો લોકો ફિદા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/07/c914ad2aff2705dad977b548132ea1f0cc754.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઇન્ડિયન હોય કે વેસ્ટર્ન માધુરી દિક્ષિત દરેક લૂકમાં સુંદર લાગે છે. તેની અદાઓ અને તેની ચાર્મ પર કરોડો લોકો ફિદા છે.
7/8
![વાત કરીએ એક્ટિંગની તો, માધુરી દિક્ષિતે વર્ષ 1984માં આવેલી ફિલ્મ ‘અબોધ’થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/07/b28b4780d05c324ce15e48a24c61d23dfa9de.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વાત કરીએ એક્ટિંગની તો, માધુરી દિક્ષિતે વર્ષ 1984માં આવેલી ફિલ્મ ‘અબોધ’થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ.
8/8
![માધુરી દિક્ષિતે હિન્દી સિનેમાંને કેટલીય હિટ ફિલ્મો આપી છે, જેમાં હમ આપકે હૈ કૌન, તેજાબ, દયાવાન, સાજન, ખલનાયક વગેરે સામેલ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/07/541d936f552093b39ff31d2eeb6f84e8486ef.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માધુરી દિક્ષિતે હિન્દી સિનેમાંને કેટલીય હિટ ફિલ્મો આપી છે, જેમાં હમ આપકે હૈ કૌન, તેજાબ, દયાવાન, સાજન, ખલનાયક વગેરે સામેલ છે.
Published at : 07 Feb 2022 03:35 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
દેશ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)