એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાના ફિગરને લઈ બોલીવૂડની યંગ એક્ટ્રેસને પણ મ્હાત આપે છે. મલાઈકા પોતાને પિટ રાખવા જિમમાં ખૂબ જ પરસેવો પાડે છે.
2/6
મલાઈકા અરોરા જિમ અને યોગ દ્વારા પોતાને ફિટ રાખે છે. મલાઈકા પોતાના વર્કઆઉટની તસવીરો અને વીડિયો ફેન્સ માટે શેર કરે છે.
3/6
મલાઈકા જિમ જાય છે, ત્યારે ઘણીવાર જિમની બહાર પેપરાઝીના કેમેરામાં કેદ થઈ જાય છે. મલાઈકો બૉલિવૂડની તે અભિનેત્રીઓમાની એક છે, જે પોતાના ફિટનેસને લઈને ખૂબજ સચેત રહે છે.
4/6
મલાઈકા અરોરા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. મલાઈકા ફેન્સ માટે તસવીરો શેર કરતી રહે છે.
5/6
મલાઈકા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. બંને ઘણી વખત સાથે જોવા મળે છે. બંનેની તસવીરો પણ વાયરલ થાય છે.