બોલિવૂડની એક્ટ્રેસ મલ્લિકા શેરાવતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોટ તસવીરો શેર કરી છે. મલ્લિકા અવારનવાર હોટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
2/5
હાલમાં જ મલ્લિકા શેરાવતે દરિયા કિનારે બિકિનીમાં તસવીરો શેર કરી છે. મલ્લિકા પોતાની બિકિની તસવીરોને લઈ ચર્ચામાં રહે છે. મલ્લિકાએ થોડા દિવસો પહેલા જ ટ્રાન્સપેરેન્ટ ડ્રેસમાં બિકિની પહેરીને જોવા મળી હતી.
3/5
મલ્લિકા શેરાવત વર્ષ 2004માં આવેલી ફિલ્મ ‘મર્ડર’માં કામ કર્યા બાદ ખુબ ફેમસ થઇ ગઇ હતી. આ ફિલ્મમાં ઇમરાન હાશમીની સાથે તેણે કેટલાય હૉટ અને સેક્સી સીન આપ્યા હતા.
4/5
મલ્લિકા શેરાવત સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને અવારનવાર ફેન્સની સાથે પોતાની શાનદાર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
5/5
મલ્લિકા શેરાવત સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. (Photo Credit: Mallika Sherawat Instagram)