એક્ટ્રેસ મોનાલિસા પોતાની બોલ્ડ અને હોટ તસવીરોને લઈ ચર્ચામાં છે. અભિનેત્રીએ ખૂબ જ બોલ્ડ અંદાજમાં ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે.
2/6
મોનાલિસા પોતાના શાનદાર અભિનયથી લોકોના દિલમાં જગ્યા બનાવી ચૂકી છે. નેશનલ ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ તેને પોતાનો જલવો બરકરાર રાખ્યો છે. મોનાલિસાને ચાહનારા ફેન્સની સંખ્યા ખુબ મોટી છે.
3/6
મોનાલિસા પોતાની હોટ તસવીરોને કારણે સતત ચર્ચામાં રહે છે. ફેન્સ તેની તસવીરોની આતુરતાથી રાહ જોતા હોય છે.
4/6
મોનાલિસા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને વારંવાર પોતાની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
5/6
મોનાલિસા સાડીમાં પણ ખૂબ જ હોટ લાગે છે. એક્ટ્રેસ ફેન્સ માટે હોટ તસવીરો શેર કરે છે.