શોધખોળ કરો
Mrunal Thakur Photo: ટ્રેડિશનલ લુકમાં અપ્સરા લાગી મૃણાલ ઠાકુર, તસવીરો થઈ વાયરલ
Mrunal Thakur Photo: ફેમસ એક્ટ્રેસ મૃણાલ ઠાકુરે સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ ફોટામાં, મૃણાલ ગુલાબી લહેંગામાં કહેર વર્તાવી રહી છે.
![Mrunal Thakur Photo: ફેમસ એક્ટ્રેસ મૃણાલ ઠાકુરે સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ ફોટામાં, મૃણાલ ગુલાબી લહેંગામાં કહેર વર્તાવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/30/521ed200d0cf19e0a876baa617c00fb71703956713123397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મૃણાલ ઠાકુર
1/6
![Mrunal Thakur Photo: ફેમસ એક્ટ્રેસ મૃણાલ ઠાકુરે સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ ફોટામાં, મૃણાલ ગુલાબી લહેંગામાં કહેર વર્તાવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/30/06c085c004469db102fc660c7adc6ee59fa6e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Mrunal Thakur Photo: ફેમસ એક્ટ્રેસ મૃણાલ ઠાકુરે સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ ફોટામાં, મૃણાલ ગુલાબી લહેંગામાં કહેર વર્તાવી રહી છે.
2/6
![બી ટાઉનની જાણીતી અભિનેત્રી મૃણાલ ઠાકુર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/30/502c2ff6409a8d1e7c1fb42b0aaa29902fcab.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બી ટાઉનની જાણીતી અભિનેત્રી મૃણાલ ઠાકુર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
3/6
![આ દરમિયાન મૃણાલ ઠાકુરની લેટેસ્ટ તસવીરો સામે આવી છે. આ ફોટામાં મૃણાલ પિંક લહેંગામાં જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/30/2072cf7f056551b1515a992613573a1137e41.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દરમિયાન મૃણાલ ઠાકુરની લેટેસ્ટ તસવીરો સામે આવી છે. આ ફોટામાં મૃણાલ પિંક લહેંગામાં જોવા મળી રહી છે.
4/6
![મૃણાલ ઠાકુરની લેટેસ્ટ જે તસવીરોની ચર્ચા થઈ રહી છે, તે અભિનેત્રીએ રવિવારે તેના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/30/adf5daee1fc15bd8d4ab15a10982873730088.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મૃણાલ ઠાકુરની લેટેસ્ટ જે તસવીરોની ચર્ચા થઈ રહી છે, તે અભિનેત્રીએ રવિવારે તેના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી.
5/6
![આટલું જ નહીં, મૃણાલ ઠાકુરની અદાઓ પણ ફેન્સને ઘાયલ કરી દે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/30/a73c63633ad9047c00b4e67b003dcabd3d46b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આટલું જ નહીં, મૃણાલ ઠાકુરની અદાઓ પણ ફેન્સને ઘાયલ કરી દે છે.
6/6
![મૃણાલ ઠાકુરની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિય થઈ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/30/25e5be29c5cadea17ac9df75032a0f27c69a7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મૃણાલ ઠાકુરની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિય થઈ છે.
Published at : 30 Dec 2023 10:54 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ભાવનગર
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)