શોધખોળ કરો
Palak Tiwari Pics: માલદિવના દરિયા કિનારે કુલ અંદાજમાં જોવા મળી પલક તિવારી
Palak Tiwari Pics: શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી તેના ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં રહે છે. પલક સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે.

પલક તિવારી
1/8

Palak Tiwari Pics: શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી તેના ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં રહે છે. પલક સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે.
2/8

પલક તિવારીની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સની સંખ્યા લાખોમાં છે.
3/8

શ્વેતા તિવારીની જેમ પલક પણ તેની સુંદરતાના કારણે ચર્ચામાં રહે છે
4/8

પલક ફેન્સ સાથે કનેક્ટ રહેવાનો કોઈ મોકો છોડતી નથી
5/8

ઈન્સ્ટા પર પલકના 3 મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે
6/8

પલકે તેની કેટલીક તસવીરો ઈન્સ્ટા પર શેર કરી છે
7/8

આ તસવીરમાં પલક તિવારી માલદિવના દરિયા કિનારે મસ્તી કરતી જોવા મળી રહી છે
8/8

આ ફોટોઝમાં તેનો કિલર લુક અને સ્માઈલ ફેન્સનું ઘણું ધ્યાન ખેંચી રહી છે.
Published at : 11 Jun 2023 08:17 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
