શોધખોળ કરો
Rashi khanna: ટ્રેડિશનલ લૂકમાં ખૂબ જ સુંદર લાગી એક્ટ્રેસ રાશિ ખન્ના, જુઓ તસવીરો
Rashi khanna: ટ્રેડિશનલ લૂકમાં ખૂબ જ સુંદર લાગી એક્ટ્રેસ રાશિ ખન્ના, જુઓ તસવીરો
રાશિ ખન્ના
1/7

બોલિવૂડ અભિનેત્રી રાશિ ખન્ના આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. તાજેતરમાં, તેણે યોદ્ધામાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે સ્ક્રીન શેર કરી હતી, જેમાં રાશીના અભિનયને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. હાલમાં અભિનેત્રી રાશિ ખન્ના તેના ટ્રેડિશનલ લૂકને લઈ ચર્ચામાં છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે.
2/7

બોલીવૂડ અભિનેત્રી રાશિ ખન્નાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લહેંગા લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં રાશિ ખન્ના રેડ કલરના લહેંગા લૂકમાં જોવા મળી રહી છે. અભિનેત્રી આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. રેડ લૂકમાં અભિનેત્રી કેમેરાની સામે ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
Published at : 11 Oct 2024 03:50 PM (IST)
આગળ જુઓ




















